SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજ્યતીર્થરાસ. મૂરતિ સુકૃતિની પરે, નયણ પીયુષ સારિખરે; પ્રગટ થાજ્યે પ્રભુની સદા, ભકતે સુંઢું હુઈઈખરે. કે. 24 પંચામૃતસું પખાલિને પૂછને જગનાથ; રથે આરોપિ નિજ નગરીયે, આણિયે ઉછવ સાથી. કે. 25 સાહાસ્ય ભૂપતિને લહી, નિજ ગોત્રી પરિવાર આગલિ કરી તીરથ ભણે, ચાલિયે કરીવા ઉ દ્ધારરે. કે. 26 દેખી ચકેશ્વરી મન ધરી; જાવડ પંચમી ઢાલ, ખંડ નવમાતણું એ થઈ કહી નહષ રસાલજે. કે. ર૭ સર્વ ગાથા, 185. પાઠાંતર 125. દુહા. નિર્ધાતાગ્નિ પ્રદિપના, ભૂમિકપ મહાઘાત; મિથ્યાત્વી સુરના કીયા, પગ 2 વિદ્મ સંજાત. ભાગ્યદયથી સહુ ટલ્યા, અનુક્રમે સેરઠ દેશ; મધુમતી પુરી આવિચ્ચે, ઉછવસુ સુવિશેષ. ઈણિ અવસર પહિલી તિણે, પૂર્યા વાહણ ભૂરિ ચીણ મહા ચીણ ભેટ દિશિ, ગયા તિહાંથી દરિ. 3 વાયુ વસે ભમતા થકા, આવ્યા સેવન દ્વીપ, અગ્નિ દાહથી મૃત્તિકા, થઈ કંચણ દેઢીપ. 4 અષ્ટાદશ વાહણ ભર્યા, કંચણ ધાતુ સંઘાત; પ્રવેશ કાલે આવયે, પુણ્યદયની ખ્યાત. 5 એક પુરૂષ ચરણે નમી, પુરી પરિસરે સાધ; શ્રી વજસ્વામી આવ્યા પ્રભે, કહિયે ગુણ અગાધ. 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy