________________ શ્રી શત્રુંજયતીર્થરાસ. વિત્ત દેઈ બહુ સહુ ભણી, જોડિયે મંડલ સાબિર. કે. 4 જાવડ સેઠિ તિહાં હિવે, સગલી વસ્તુને જાણ અરજીયે વિત્ત સુભચિત્તસું, કરિયે અન્યાય - નિહાણિજે. કે. 5 આરજ દેશ છમ આપણા, ન્યાતિવસાવિત્યે વાસરે; તિહાં પિણિ ચૈત્ય કરાવિયે, માહરે ધર્મ * અભ્યાસરે. કે. 6 આર્ય અનાર્ય દેશને વિષે, વિહરતા મુનિ શાયરે; તિહાં આનંદ ધરતે થક, વાંદિયે જાવડ જાઈ. કે. હું સિદ્ધિગિરિતણું વ્યાખ્યાનમેં, ક મહિમા અધિકારરે; જાવડ પાંચમારે હુયે, તીરથને કત્યેિ ઉદ્ધાર. કે. 8 કરિય પ્રણામ આણંદડું, પૂછિયે મુનિ ભણી - તેહરે; જાવડ અન્ય કે હું પ્રભે, તીરથ ઉદ્ધાર કૃત જેહરે. કે. 9 ઉપગે જાણ કરી ગુરૂ કહેર ઇમ તાસરે; પુંડરીક રક્ષક સુર હુયે, હિંસક અનુક્રમે વાસરે. કે. 10 આસક્ત થયા માં માંસના, અવધિ એજન પંચાસરે; પુંડરીક ગિરિતણી પાવતી, ઉદ્ધસ કરિત્યે ઈ. ત્રાસરે. કે. 11 અવધિ જે તાસ ઉલધીને, આવિચ્ચે કોઈ અર્વાકરે; " યક્ષપદ મિથ્યામતી, હણે રેષે કરી તારે. કે. 12 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org