________________ ક 66. શ્રીમાન જિનહર્ષપ્રણીત. જાતિ સ્વભાવે ગુણધરેરે, અન્ય કારણને લેપ, કુ. બાધક ધર્મ અરથ તણેરે, કામ દપતિ મનઓપ. કુ. 12 દેષ કષાય સહુ ગયારે, જન માનસ સામ્યવાન; કુ. શુકલ ધ્યાનમય સ્વાતમારે, મેક્ષ ભાખે તે ભગવાન. કુ. 13 એહવું નિર્ણય પામિરે, ભારતી અનુમતિ પામિ, કુ. વરમાલા લેઈ કુમારનેર, કઠે ધરત્યે તામ. કુ. 14 હર્ષ ધરી બહુ પ્રીતિ રે, માતપિતા શુભ દીસ કુ. કરસ્ય વીવાહ તેહને રે, મનમેં ધરીય જગીસ કુ. 15 સર્વગાથા, 157. પાઠાંતર 116 ચંદ્ર નિશા જીમ પ્રીતડી, છાયાને છમ દેહ; હીયમાન અધિકી હવે, ઉપમાનલહે તેહ. ચ્ચારૂ ઉપાયને વિષે, ચતુર ધન અજનરિપુર્વિસ, જાવડ ભાવડને કુમર, સોભ ઉપાવણ વંશ. 2 હાલ–દાન ઉલટ ધરી દીજીએ, એ દેશી. 7. કિતલે કાલ ગઈ થકે ભાવડ દિવંગત હોઈ, જાવડ નિજ પુરી રિદ્ધિભરી, ધરમન પાલયે - ઇરે. કે. 1 દુખ માં કાલ મહાત્મથી, મુગલણ બલ જોહ (2) રે, સમુદ્રના પૂર જીમ સહ ધરા, લેસ્ય પ્રાણ નિજ ફેરરે. કે, 2 ઉત્તમ મધ્યમ જનથકી, ગોધન ધાન્ય સ્ત્રી બાલરે; સોરઠ કચ્છ લાટાદિકા, લેઈ જાયે તત્કાલરે. કે. 3 નિજ નિશ્ચિત કામને વિષે, વર્ણને મુલ ભાખી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WWW