SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ બ બબ બ બ શ્રી શત્રુંજયતીર્થરાસ. 659 કુમારી બેલે તે વર થાસ્ય માહરે, નહી તે તપવનવાસ. કુ. 1 વારૂરે 2 સુજાણ, ગુણ દરીયે, થાસ્ય 2 સુજાણ; હીયડે ઘરીયે; ઈમ જાણી જ્યાં સહુ કે ઈ. તેહની ઉક્તિ સુણ કરીરે, ધરી પ્રમોદ મનમાંહિ; લેઈ કુમારી કન્યકારે પુર આવિસ્ય ઉમાહિ. તે સાંભલિ ભાવડ હિરે, કેતક મનમાં ધારિ; કુ. સ્વજન લેઈ મુજ દેહરે રે, રહિયે સસુત વિચાર. કુ. 4 ભૂષિત અંગી કન્યકારે, ઘણા સ્વજન લેઈ સાથ; કુ. ચૈત્ય આવસ્ય લેકનેર, જેતી મનમથ આથ. કુ. 5 ખિન્ન થયા ભમતાથકારે, જાણે લેચન તાસ કુ. જાવડ યુનિ લાવણ્ય શરોરે, નિશ્ચલ કરિત્ર્યવાસ. કુ. 6 અલપ માત્ર હસી કરી, સીલવતી સુકુમાલ; કુ. સીતલ મીઠી વાણીયેરે, કહિયે વચન રસાલ. કુ. 7 ધરમ અર્થ કામ મેક્ષ એરે, શાત્રે ભાખ્યા જેહ, પુરૂષાર્થ ચ્યારે મુજપુર, વર્ણવિહુ સુણેહ. કુ૮ વચન સુણી કુમરીતણુરે, કહિસ્ય તામ કુમાર; સાયરધ્વનિ છમ ઉછરે, મધુર ગંભીર વિચાર. કુ. 9 સર્વભૂતને હિત કરેરે, રત્નત્રય આધાર; કુ. ચારિત્ર લક્ષણ ધર્મ એરે, કેહને નહી સુખકાર. કુ. 10 હિંસાતેય પરહણરે, મેહ કલેશ અહિત કુ. સસ ક્ષેત્રે જેવાવીયેરે, અરથ અનર્થ રહિત કુ. 11 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy