________________ 58 શ્રીમાન જિનહર્ષપ્રણીત. કાંડિલ્ય પુર ભણી ચાલિસ્ય, શત્રુંજય તલહટીયાતિ ઘેટી એકનિશાતિહાં, રહિયે વાસે વિખ્યાતહે. સ. 22 તિણ પુરમે નિજ ન્ય તિને, એક વણિક વસે સૂર નામહે; સૂતારત્ન તેહને ઘરિ, થાસ્ય શીલ ગુણ અભિરામ. સ. 23 વાણું જાણે સરસતી, રંભા અપછર અનુહારહે; રમતી નિજ ગૃહ બારણે, જેસ્થે તે રૂપ ઉદારહે. સ. 24 જાવડ કેરે માઉલે, જીમ શશિપ્રભા તારામાંહિહ; અન્ય કન્યાવિચિ દેખિને, લહિયે વિસ્મય ઉત્સાહિહ. સ. 25 નામશેત્ર જાણ કરી, તેડી કન્યાને તામહે; ઉગે આરેપિને, તાતને તેડાવ્ય કામ. સ. 26 ચોમેચિત લેઈ ભેટ, સૂર મિલિવા આ તાસહે; નમ્ય મિલિયે તે ઉઠિને, બેસાડિ તે આપણે પાસ. સ. 27 સામાન્ય પિણિ મોટકા, કાર્યાથી આપે માન નવમે ખંડે એથી થઈ, જીનહર્ષ ઢાલ કરે ગાનહે. સ. 28 સર્વગાથા, 140 પાઠાંતર 14 દુહા મધુર વચન બેલ્યાવિસ્પે, સૂરને બુદ્ધિપ્રમાણ; નિજ ભાણેજને માનિસ્ય, કન્યા સરીખી જાણે. અશક્તિ નમ્ર વદનેકરી, જેતલે રહિયે સૂર મૂલકી કન્યા તેતલે, કહીચે સહુ હજાર. 2 ઢાલ-ધપુરા ઢેલા. એ દેશી. 5. ચ્ચાર પ્રશ્ન જે માહારા, નિર્ણય કરિયે તાસ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org