________________ 657 શ્રી શત્રુંજ્યતીર્થરાસ. નિજ સુતને ઉછવ કિયે, ખરચ્યા તિહાં દામ અમા મહે; ગોત્રની સ્થિતિ સહુ કરી. દી જાવડ તસુ નામહે સ. 15 લાલે ધાત્રી બાલક ભણું, પિોષિત તેહને પયપાનહે; સુરત જીમ તેહને પિતા, પૂરવ વાંછિત માનહે. સ. 16 કો નિમિત્ત ભૂ ભાગે, નિજ વિભવ પ્રમાણે તામહે; ભાવડ અન્ય પુરીવરા, થાપિયે પિણિ તિણિહીજ નામહો. સ. 17 તિણિ પુરિમાંહિ કરાવિયે, પ્રાસાદ અમારે. જાણિહે. તિણિ પાસે પિષધશાલા, ધર્મ ધ્યાને ઈચ્છામન આણિહે. સ. 18 બાલપણું મુકી કરી, કરિયે બાલક પદ ન્યાસ, થાઈલ્પે પાંચ વરસતણે, કરિચ્ચે સહુ કલા અભ્યાસહ. સ. 19 જ્યારે મધ્ય વય આવિયે, ચિતવયે તેને તાતા; તે એગ્ય કન્યા પામિને, જોડયે વિવાહ વિખ્યાત છે. સ. 20 જાણી કાંપિલ્યપુર આપણા, ન્યાતિ વસે વણિક હજારહે; લક્ષણ જાણે અંગના, મુકિયે નિજ સાલે ત્યારહો. સ. 21 જાણB• 42 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org