________________ 656 શ્રીમાન જિનહર્ષપ્રણીત. સૂરજ સસ અવે કરી, એક ભુવન દીપાવે તેહ હે; એહને સુત તીન લેકને, કરિયે ઉત ગુણ હહ. સ. 6 હિવે ભાવડને બહુ તુરી, થાસ્ય તેના ગુણવંત ચરણેદિક ચક આક્રમે, બહુ વિક્રમ અતિ પંતહે. સ. 7 સર્વાધિપવિક્રમભણ, જાણી ભાવડબુદ્ધિવાનો એક વર્ણના લેઈ ઘેડા, ભેટ કીધી પામ્ય માન. સ. 8 વિકમરાય ખુશી થયે, સોરઠ મંડલ દિયે તાસહે; દ્વાદશ અન્ય પુરેપેતા, મધુમતી પુરી દી જાસ. સ. 9 વાછત્ર બહુ પરિવાજતાં, છત્ર ચામર ચિન્હિત જેહહે; મુખ આગલિ માગધ ભણે, ગાયેગાયન ગુણગેહહ. સ. 10 હય ઘટસ્નરવ્રાતમું, મધુમતી પુરી માજારી; પિલે તેરણ બાંધીયાં, ભાવડ આવે છણીવાર હ. સ. 11 તિણિ હિજ અવસર તેહની, ભાર્યા પૂર્વાચલ ભાણહે; લક્ષણ વ્યંજન ગુણે કરી, જણિચ્ચે નંદન ગુણ ખાણિહ. સ. 12 પુત્રાગતિ સુણું પ્રીતડી, આવી નિજ નગરી માહીહો, દાન દેયે દીન હીનને, ઉપજાવિયે સહુને ઉછાહિહ. સ. 13 પ્રસન્ન હુયે સહુદિશિતહા, વાજીયે વાયરો - સુખકાર; સચરાચર સહુ જીવને, ઉપજાવયે શાંતિ અપારહો. સ. 14 પ્રસન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org