________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. 655 એક સાધુ તે મહિલે, જાણી કહિયે તાસ; વેચણ તુરગી આવિયે, લેજે ફલસ્પે આસ. 4 સાવા એહ અમે કહો, પિણિ થાયે ઉપગાર; તુજ સુત તેહના: દ્રવ્યથી, કરિસ્ય તીર્થોદ્વાર. તે મુનિ ચરણે લાગિસ્પે, દેઈ ધર્માસીસ, આવ્યા આશ્રમ આપણે, ધરતા હર્ષ જગીસ. 6 તે ઘરથી હાટે ગઈ, હરીયક નર દેખિ; પતિને કહિયે મુનિવચન, હિતકારી સુવિશેષ. રોકડ ઉદ્ધાર કરી, ભાવડ અશ્વી તેહ; લેઈ નિજગૃહ આવસ્ય, કામધેને સમતેહ. 8 હાલ–પરમ તિરથ પંચાસરે જહાં સહપાસ જીદ એ.દેશી. 4. સગલાં કામ મુકી કરી, સેવા કરિયે નિત એવહે; સુભ કાર્ય જેહથી હવે, સેવા કરિય જીમ દેવહે. 1 હિવે સમય આવ્યે થકે, દીપે લક્ષણ સર્વાગતું સૂરજ અશ્વ સમાનજે, જણસ્પે તે અશ્વ સુરંગરે. સ. 2 થયે કિર ત્રિવર્ષને, તેજે જાણે દિનકારહે; રાજ યોગ્ય તે થાઈસ્પે, જન કેહિસ્સે જઈ વિચાર. સ. 3 તપન રાજા આવી કરી, તેહના ઘરથી ગુણવતહે; તીન લાખ ધન દેઈ કરી, અશ્વ લેસ્ય લક્ષણ વંતહ. સ. 4. તે વલી તિણિ દ્રવ્ય કરી, અશ્વ લેયે બહુ જાણિહે; ખાણિ તુરંગ રતન તણી, જેહથી દારિદ્રની હાણિહ. સ. 5 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org