________________ 654 શ્રીમાન જિનહર્ષપ્રણીત. સિદ્ધસેન ઉપદેશથી, "હવી દારિદ્ર સૂરિ નિજ સંવછર થાપિસ્ય, મુજ વછર કરિ રિશે. રા. 20 હિવે કાંપિલ્યપુરને વિષે, ઇન આજ્ઞા પ્રતિપાલ, જાવડ શ્રેષ્ઠી થાઈસ્ય, સુદ્ધવ્યવહાર વિશાલરે. રા. 21 શીલવતી તેહને હુએ, ભાવિલા નામે નારિ, શાંતિ જેમ ધર્માશ્રિતા, પરમ ભક્ત ભરતારરે. રા. 22 ઈણિ પરિગ્રહવૃત પાલતાં, વાસર જાણ્યે તાસરે, સુખમાં કાલતણી પરે, ધર્મ શર્મ સુવાસરે રા. 23 ચંચલ લક્ષમી તેહની, પાલી પિણિ ચિરકાલરે; જાસ્ય યતન કરતડાં, દેખતાં વિસરાલરે. 2. 24 ગયે દ્રવ્ય પિણિ તેહને, સત્વ ન જાયે દેહરે, સર્વ સાધ્ય સઘલી ક્રિયા, પુરૂષ ભણી કહી તેહરે. રા. 25 આદર કોઈ આપિ નહીં, મેલાને મસકીનારે, તે પિણિ નર્મ મુકે નહી, યાચે નહી થઈ દીનરે. 2. 26 મેટા પડયા આપદા, મરે ન મૂકે મારે, નવમે ખડે ઢાલ તીસરી, કહી છનહર્ષ સુજાણુરે. રા. 27 સર્વ ગાથા 114. દુહા, સારૂ નીવી (તિ) આપણું, કરે અલ્પ વ્યાપાર; વેલા દેખી ચલે નહીં, સવાણી હિ ગમાર. 1 ત્રિણ કાલ જીન પૂજન્મ્ય, નમસ્તે ગુરૂના પાય; પડિકમચ્ચે સયા બિહે, કરિચે નિરમલ કાય. 2 એક દિન મુનિ બે આવિસ્કે, વિહરતા તસુ ગેહ; પ્રતિલાશી આી પૂછિલ્પે, આગમન સનેહ. 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org