________________ 653 શ્રી શત્રુંજયતીર્થરાસ. ધર્મ ચતુવિધ થાઈને, વલીયા તિણહીજ માગરે; કાસીપાસ નમ્યા તિહાં, ચૈત્ય કરા ભાગરે. . 6 જીન ચિતે ગુરૂ લોયણે, વાચિ તત્ત્વ શ્રુતકાનરે; હાથ દાન શિર આગન્યા, તેથી ધરમીને આનરે. 2. 8 વિહં૨તાં પ્રભુને થયા, નવસય વીસ હજારરે, એટલા મુનિવર મહાવ્રતી, જેહને શુદ્ધ આચારરે. રા. 19 ત્રીસ સહસ્ત્ર આઠ આગલી, વ્રતિની શ્રાવક લક્ષ, સઠિ સહસ્ત્ર ઉપરિ વલી, નિજ પ્રતિબંધિત દક્ષરે. રા. 11 ત્રિણ લાખ શ્રાવિકા થઈ, સિત્તેર હજારરે, પ્રભુજીને થયે એતલે, સંઘતણે પરિવારરે. વા. 14 આયુ શત વર્ષ ભેગવી, સમેત શિખર ગયા નાહરે, માસતણે અણુસણ કર્યો, કમંતણે કીયા દાહરે, રા. 16 સાથે તેત્રીસ સાધુને, સુદિ આઠમિ સુવિમાસરે; ચિત્રાયે મુક્ત ગયા, જગનાયક શ્રીપાસરે. રા. 14 શ્રી હસ્તિસેન નિજ પુત્રને, ઉચ્છવસું દેઈ - રાજ રે, શત્રય સમતા ધરી, મુગતે સાર્યા કાજ રે. 2. 15 જે સિદ્ધા મુનિવર ઈહાં, સંઘપતિ તીર્થ ઉદ્ધારરે. વલી મુજથી આગલિ હસ્ય, તે કહું ઇંદ્ર વિચારરે. રા. 16 હિવે વૈભારગિર ગયે, મુજ વચને રાજાનરે; શ્રેણિક ચૈત્ય કરાવીયા, તિહાર પર સુપ્રધાનેરે. રા. 17 મુજ કેડિ ત્રિણ વછરે, ઉપરિ સાઘષ્ટિ મોસ પંચમઆરે બેસિસ્પે, દિનર ધરમ વિણાસરે. રા. 18 ચ્ચારસે વરસે મુજપ છે, થાયે વિક્રમાદિત્યરે - કરિસ્ય પૃથિવી અનુણ, પુન્ય પ્રમાણે વિત્તરે રા. 19 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org