SearchBrowseAboutContactDonate
Page Preview
Page 736
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રીમાન જિનહર્ષપ્રણીત. તીર્થકર ગોત્ર ઉપજે, પવિત્ર કરે નિજવંશ; ધરમવંત સંઘેશની, ન કરે કેણ પ્રશંસ. 6 ભમે જીવ ભવતાં લગે, મુંજાણે મિથ્યાત; સમકિત જ ફરસે નહિ, કરે પાપને ઘાત. અગ્નિ નીર પીયુષ વિષ, વિષધર કમલ સમાન; કિંકર સુર હુઈ જેહથી, સેવે સીલ પ્રધાન. 8 જે વાહ વૈરી હવે, તાકે લેવા પ્રાણ મિત્ર થાઈ સમતાથી, સિદ્ધિનિબંધણુ જાણ 8 દ્વાલહારી સદારે હાગિણ આતમા તું નેકર વિ. દભરતાર એ દેશી. 3. રાજા હસ્તિસેન દેશ સુણી, ઉઠી નમી પ્રભુ પાય, કરજેડી માંગે મુદા, સંઘપતિ ઘ જીનરાય રે. રા. 1 વાસાક્ષાત ઈન્દ્ર આણ, શ્રી છનવર તતકાલરે; કીધી પ્રતિષ્ઠા ઉસવે, સંઘપતિની સુવિશાલરે. . 2 ત્યારે તે નૃપ સંઘસુ, દેવાલય લેઈ સાથિર, પ્રથમ સંઘ જીમ ચાલતે, પૂજતે ગુરૂ જગનાથ. રા. 3 શત્રુંજય ગિરિ આવીયે, નદીતણું લેઈ નીર; યુગાદિસ ભાવે કરિ, પૂજ્યા લહણ ભવતીરરે. રા. 4 મૂંગે 2 દેહરા, રાય કરાવ્યા ભરે; સંઘાણી પૂજા કરી, સફલ કી ભવિતવ્યરે. 2. 5 ચંદ્રપ્રભાસશ્રી શિલવિષે, ગિરવર શ્રીગિરનાર; નમી સ્તવી તીર્થેશને, પચવિધ દાન દાતારરે. . 6 સાત ક્ષેત્રે વિઆપણે, જીમ ભુંઈ બીજ વાવતરે, નિશ્ચય ફલને કારણે, ભાવનીરસીંચતરે. રા. 7 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy