SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજ્યતીર્થરાસ. 651 અશ્વસેન આદિક તિહારે; આવ્યા નૃપ પરિવાર વામા પરભાવતી મુખા; પ્રતિબધી બહુનાનિ. ક. 22 હસ્તિસેનાદિક રાજવીરે, પાપે સમકિત સાર, આર્યદત્તાદિક પ્રભુ તણું, દ્યા દશ ગણધાર ક. 23 અતિશયવંત પ્રભુ તિહાં કરે, કીધે ધરા વિહાર ઠામ 2 કરતા થકા, તીરથ ચરણ પ્રચાર. ક. 24 અનુક્રમિ આવ્યા પાસજીરે, શત્રુંજય સુવિલાસ, આદ્યપ્રભુ જીમ ભવ્યરે, તીર્થ પ્રભાવ પ્રકાશ. ક. 25 સર્ષ નકુલ હરિણાદિકારે, પ્રભુ દેશણ સુણિ તે; પ્રતિબદ્ધ સતાધર, પામ્યા વગ સનેહ. ક. 26 પ્રભુની મીઠા દેશનારે, સહુને આવે દાઈ; હાલ બીજી નવમાં ખંડની, એ જનહર્ષ સુહાઈ ક. 27 સર્વગાથા, 70 પાઠાતર (78). દુહા. રૈવતદિક છંગને વિષે, પ્રભુજી કાર વિહાર વલી કાસવાસી થયા, સેવિત સુરકમ સાર. તસુ બધવ હસ્તિસેનહિવે; આવ્યું નમિવા પાય; સુરપતિપિણિ આવ્યા મિલી, ચરણે લાગી આય. 2 હિવે કૃપાબ્ધિ જગનાથપિણિ, તારણ ભણતિવાર; સહુ ભાષા અનુયાયિની, દે દેશનામૃત ધાર. 3 શત્રુજ્ય સંઘપતિ સુગુણ, સુરેશાર્ચ સમકિત, શીલ શામ્ય શિવસુખ ભણી, સસ એહસુભ ચિત્ત. 4 સાત એહ સાતે નરક, ભેદણહાર અંધાર; એકેતરપ્ત કર્મને, ક્ષયકર મુક્તિ દાતાર. 5. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy