SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ 50 શ્રીમાન જિનહર્ષપ્રણીત. તુરત તિહાં પરિવાર સુરે, આ નાગને ઇંદ્ર; ફણું છત્ર શિધારી, ઉચા ધર્યા જીનેન્દ્ર. ક. 10 વિભુ આગલિ નાટક કરેરે, ગાગીત રસાલ; ચિત્તવૃત્તિ બિહ ઉપરે, સારિખી સંભાલ, ક. 11 વૃષ્ટિથકી વિરમે નહી, ફોધ કરી તિણિવાર; સેવકને આદેશ કરે, વિપક્ષ સંહાર. ક. 12 મેઘ માલી તે નિરખીયેરે, લેયણ ભરીયાં કેપ; નવર ચરણે આવીયે, કે તેણે કરિ લેપ ક. 13 મેઘ વૃદ તિણિ અપહરે, કહે અસુર તિણિવાર; અપણે સ્વામી કર્યો, ખમયે જગદાધાર. ક. 14 નિર્ગુણ નિવૃણ દસ હું રે, તું જગત્રય આધાર; મુજ ઉપરિ કરૂણા કરે, ક્ષમાતણ ભંડાર. ક. 15 તીન લેકને સ્વામી તુંરે, તું સહુને પ્રતિપાલ; તાહરી સહુ ઉપરી કુપા, તું પ્રભુ દીન દયાલ. ક. 16 કમઠાસુર ઈણિ પરિ થયે, પ્રભુને સેવક ખાસ; ધરણુજ્ઞાથે સંઘનાં, કરે ઉપદ્રવ નાસ. ક. 17 ધરણેન્દ્ર કમઠાદિક થયો, પ્રભુને સાસન તેહ, મહા ઉછવકારી તિહાં, વાંછિત દાયક જેહ. ક. 18 નમી કરી પ્રભુ પાસને રે, પહુતા નિજ 2 ઠામ; અન્ય ઠામ વિચય પ્રભુ, ગયા વણારસી તામ, ક. 19 શ્યામ ચતુથી ચૈત્રનીરે, ગત ચોરાસી દાસ; રાધારિષિ ધાતકીતલે, જ્ઞાન લહ જગદિસ. ક. 20 સમવસરણ કીધે તિહાંરે, સુર અસુરે તતકાલ; દીધી જિનવર દેશના, અમૃત થકી રસાલ. ક. 21 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy