SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શ્રી શત્રુંજ્યતીર્થરાસ. 648 દ્વિપી દ્વિપ અરિપ્રબલ, વૃશ્ચિક વ્યાલ તાલ; પ્રભુ અક્ષેભ્ય જાણી કરી, વરસાવે જલ માલ. 7 કુમ ઉપાડિ મૂલથી, ઉડાડે ગિરિગલ્લ; જાણે કલ્પાંત કાલને, વાજે વાયુ અપલ. 8 ઢાલ-લાંથા તેડાડરીર લાંઘીનદી રેવનાસ. એ દેશી. 2. તીવ્ર ધાએ વરસતેરે જબર જબકે વીજ ગાજે; ગિરિવર ધડહડે, જાણે કલેથલ એહીજ. 1 કમઠાસુરકરેરે, વર્ષાને ઉપસર્ગ, સક્તિમંત પ્રભુજી સહે, તેડણ કરમના વ. ક. 2 ભૂમિ વિષે વિષેરે, નદીનાં નિર્જરમાંહિ; જલધારા માટે નહી, રહીનતમ અવગહિ. ક. 3 યથા અશનિ વિદ્યતયથારે, યથા વારિને પૂર; ધ્યાન પ્રદીપ તથાતથા, પ્રભુને વધુ સબૂર. ક. 4 અરિથિરા તે પિણ થઈ, ભૂધર થયા પ્રભુ પ્રકંપ; એ ઉપમ એટ થઈ, અનવર ધ્યાન અપ, ક 5 અબુપૂર વધતે થકેરે, નીચગામી પણિ જોઈ પ્રભુ સંગતિ ઉચે ચઢ, નાસાટલગિ હેઈ. ક. 6 ઈણિ અવસર ધરેણે કરે, આસન કાણે તામ; વાહણ જેમ સમુદ્રમ, ચિત્તે મનમે તામ. ક. 7 કિણે ચલાવ્યે મારે. અચલ સિંહાસન એહ, તામસીસ વજે કરી, છેદું નહી સંદેહ. ક. 8 કે પથકી ઈમ ચિંતવીર, જેતલે જેવે જ્ઞાન; પ્રભુ અવસ્થા તેતલે, દેખી થયે હેરાન. ક. 9 જ અબુ - 2 ચમક આસન કોમ . ક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy