________________ શ્રી શત્રુંજયતીર્થરાસ. મહામંત્ર કલિકુંડ પાર્શ્વને, સદૂગુરૂના મુખથી પામી; કયારે જેહ અસકિતચિત્ત, અષ્ટસિદિધ આવે ધામી. અં. 19 ક્ષુદ્ર ઉપસર્ગો જેનર ધ્યાવે, ક્ષેભ કદાપામે નહી; સિંહ આગલી મોમાયુ નાસે, તિમાનાસે ન રહે ત્યાંહી. અં. 20 બ્રહ્મચારી જે મિત આહારી, દાંત વિજીત મન વચ કાયા; મંત્ર જપે ગુરૂ વાક્ય થકીજે, સિદ્ધિ લહે સુપરે યાયા. અં. 21 હિવે પ્રભુ શિવ નગરીના વનમાં, કાત્સર્ગ લઈ રહા, આ તિહાં વાંદણ ધરણ પતિ, ચરણે નમિયે સુખ લહા. અ. 22 ભવના તાપ ઈણે સુજ જાયે, એહવું વિતવી કારણું પ્રભુ ઉપરે ધા નાગે, નિજફણ આતપ વારણું. અં. 23 ઈંદ્રાણી અનવરને આગે, કરે નાટિકરાગ રંગસું; સ કતે કરે સમકિત નિમલ, દુરિકરે મિછિત અંગસુ. એ. 24 તે દિવસથી તેહ પુરીને, અહિ છત્રા થયે અભિધાન જહાં મેટા લીયે વિસામે, તિહાર તીરથ બહુ માન. અ. 25 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org