________________ 646 શ્રીમાન જિનહર્ષપ્રણેત. પ્રભુ વિચર્યા અંગ દેશને રાજા, આ તિહાં નમિવા ભણે; દીઠા નહી ઉપને મનમેં દુઃખ, ભ્રષ્ટ થયે ચિંતા મણિ. અ. 13 મૂછ નૃપ પામી સુર દેખી, પ્રીતિ ઉપાવણ કારણે તિહાં કીધી અનવરની મૂરતિ, નવ હસ્ત મિતિ ચિત્ત ધારણે. અં. 14 હસ્તીકાલ વસેમૂઓ તિહાંથી, તિહાંહીજ કરિ વ્યંતર થયે; નરનારી મન વંછિત પૂરે, પ્રભુ ચરણે આવી ર. અ. 15 અંગ રાજા પિણિ દેખી હરખે, તિહાં પ્રાસાદ કરાવીયે; કલિકુંડ એહવે નામે તીરથ, પ્રગટ થયે સહુ થાઈ. અં. 16 કલિ ગિરિકંડ સરેવર તીરે, કાઉસગ પ્રતિમા જનકેરી; જે દેખે જે પૂજે રતિપ્રીતિ, સુખ સંપતિ લહે અતિકરી. અ. 17 માટે તીરથ દેવે સેવિત, સેવ્યાં ઈતિફલ આપે; ધ્યાન મંત્રથી નામ પ્રભુ અધિકે, ભવભવનાં પાતક કાપે. અ. 18 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org