SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. 645 ત્રીસ વરસ ઘર વાસે રહીયા, આવી લેકાંત ભાસે; દાન દેઈ વછર પરમાણે, દક્ષેછવસુરનર. વાસે અ. 6 પિસતણું કાલી ઈગ્યારસિ, રાધા અઠમ તપ ચારી; પ્રાત દિવસ પાસ (અંશ) પ્રભુ વ્રત લીધે, તિનસે રાજન સહચારી. અ. 7 ચેથે મનવર્ધવ નામે હિવે, જ્ઞાન થયે પ્રભુને દેવા ચરણે નમિ નિજ ઠામે પહુતા, કરતા જીન સમરણ હેવા, અં. 8 બીજે દિન કે પકટ સંનિવેશે, જગત પ્રભુ આવ્યા છે; પરમાને પારણ ધન્ય હે, કીધે મનને ઉછરંગે, અં. 9 વિહરતા કલિ ગિરિ પ્રભુ આવ્યા, કુંડ સરોવરને તીરે, કાબરી અટવીમાંહિ લીધે, કાત્સર્ગ નિર્ભય ધીરે, અં. 10 ગજ મહીલર જલ પીવા કાજે, મલહપતે તિહાં આવીયે; પ્રભુ દેખી પૂરવ ભવ સમયે, કરે સેવા મન ભાવી. અં. 11 પાસે ઉભા સુરવર મનેહર, ગાવે ગીત સંગીતણું; ત્રિણ કાલ પ્રભુ સેવા સારે, ભાવ પરિઘલ બહુ પ્રીતિયું, અ. 12 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy