SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ 644 શ્રીમાન જિનહર્ષપ્રણીત. ચેથી ચૈત્ર અંધારીએ, વિશાખાભજીણુંદ પ્રાણતથી ગર્ભ રહ્યા, જગ ઉદ્યોત વિદ. 7 પૂર્ણ કાલે પિષની, દશમી ચૈત્ર નક્ષત્ર સુત જાયે શામલ વર્ણ, સર્ષ વજ એકત્ર. 8 દેવ દેવી વૃદે મિલી, મેરૂ મહત્સવ કીધ; રાય પ્રભાતે હર્ષનું, ઉછવ કરિ યસ લીધ, 9 દ્વાલ-આલી ધન એપીઉધન વ્યાપારી, એ દેશી; 1. રાગ નટ અંબા પુત્રવતી શય્યા સૂતી પાસે શર્ષ ચઢતે દિઠે; પાર્શ્વનામ થયે તે હુંતી, અ. 1 બાલપણે ત્યે પ્રભુજીને, અનુક્રમે તરૂણ આયે; નરવર્મ નૃપની કન્યા સુંદર, પ્રભાવતી લેઈ પરશુ. અ. 2 પરિવ્રાજક અન્ય દિવસ સમાગત, કમઠનામે તપ મઠજાણે ધૂમ્ર પીડિત અહિ દષ્ટિ દિખાલી, પ્રતિ મન હઠ આણે, અં. 3 જવાલા કુલમાં પ્રાણ તજ તે, સપઈ પ્રભુ નયણે દીઠે; થયે ધરણ નામે કરૂણજિજત, સુખ પામે તિણિ અતિ મીઠ, અં. 4 કમઠની લોક કરે સહુ નિદા, હિસામિશ્ર કુધર્મકારી, ધરતે કોધ પ્રભુ પરિ મૂઓ, સુર થયે મેઘમાલી ભારી. અ, 5 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy