________________ શ્રીશજયતીર્થ રાસ. 643 શદ્વાર સ્થિતિ સુણેજી, ભાવિત આતમ ભાવ; મુજવાણી સુરપતિ સુણો, ભવદુઃખ સાયર નાવ, ગુ. 14 આઠમે ખંડ પૂરે થઇ, વિસે ઢાલ રસાલ; કહે છનહર્ષ સહુ સુજી, આણી ભાવ વિશાલ. ગુ. 15 સર્વગાથા, 667. પાઠાંતર 662. ईति श्री जिनहर्ष विराचिते श्री शत्रुजय महात्म्य, चतुष्पद्यन्तर्भूत श्री रैवताचल माहात्म्ये श्रीनेमि दीक्षाज्ञान निर्वाण पांडवोद्धारादि वर्णनो नामाष्टमः खंडः समाप्तः // 8 // દુહા, ફણામણિ કર જેહને, વદનેદુ નખ કાંતિ, તીન જગતને તમ હરે, પાસ પૂરે મન શાંતિ. 1 સુરનર વદિત પર્યકમલ, મહિમા જાસ અખંડ; રિદય નામ ધરી તેહને, બોલિસ નવખંડ. 2 જબૂ દ્વીપતણે ભરત, પુરી વારાણસી નામ; ગંગાનદી પાસે વહે, ઇંદ્રપુરી અભિરામ. 3 ભારત વિશે દીપ, ગુણ ઉલ યશ છત્ર; અશ્વસેન તિહાં રાજવી, જીન આજ્ઞા પવિત્ર. 4 વામા વામાશય થઈ, ગુણે દામ અભિરામ; સહુ વામા માથે રતન, તસુ રાણી શીલધામ. 5 તે અન્યદા યામિની, પ્રહર એથે સુતી સુખ, ચઉદ સુપન રાણી લક્ષ્યા, ગય વસહ પ્રમુખ. 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org