SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ 642 શ્રીમાન જિનહર્ષ પ્રણીત. પાંડવ વિહરતા ગયા, હસ્તિક૫પુરમાંહિ, જનનિર્વાણ સુ તિહાંજી, લેક મુર્ખ કહવાય. ગુ. 3 સુચાક્રાંત થયા સાંભલીજી રેવત દક્ષિણ એલિ, પહતા શત્રુંજય ગિરિજી, અણસણ કયે સુખવેલિ. ગુ. 4 પાંડવ કેડે પામીજી, પાંચસય મુનિ ગુણ શ્રેણિ દેઈ સહસ મુગતે ગયાજી, ઓરિ અનંત લહ્યા તેણ. ગુ. 5 પંચમ કÈ Àપદીજી, પહુતી પુણ્ય પ્રભાવ બીજા પણિ કે મુનિવરૂજી, શિવ કે સ્વર્ગ સ્વભાવ. ગુ. 6 ત્યારે નારદ સાંભલ્યાજી, દ્વારકા નગરીને દાહ, ચાદવ સહુને ક્ષય થજી, દૂન થયે મનમાંહિ. ગુ. 7 દેવતણું કીધી પુરીજી, તે પણિ થઈ વિસરાલ; જાણી શત્રુંજ્ય ગઇ. મન ધરિ ભાવ વિશાલ. ગુ. 8 અવિરતિ પિતે નિદતેજી, નમતે જીન યુગાદીસ; તિણિહીજ શૃંગે આદર્યો છે, અણુસણ વિસવાવિસ. ગુ. 9 ચતુર ચારિસરણું કયાંછ, વ્યારિ મંગલ અંગીકાર; ચારે કષાય નિવારીયાજી, વિકથા મુકિ ચ્યાર. ગુ. 10 ચતુઃ શાખ ધમ આદજી, પાપે એ ધ્યાન, ચિ અંશ પિણિ તેહને, પામી લો શિવથાન. 11 ઉત્સર્પિણ અવસર્પિણીજી, શત્રુંજય ગિરિજાઈ; નારદ અનતા શિવ ગયાજી, અવિચલ સુખ સમુદાય. ગુ. 12 ઈમ શ્રી રૈવતગિરિતણેજી, માહાત્મ અધિક ઉદાર; કાંઈક પુણ્ય પ્રગટ કર્યો છે, અહીં સિદ્ધિ શિલા અનુસાર, ગુ. 13 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy