________________ શ્રીમાન જિનપ્રણીત. નિર્વાણુ સમય જાણ કરી, આસન્ન નેમિ આનંદલાલરે; સુર અસુર નર સંગતે, આવ્યા રૈવત ગિદિ લાલશે. દે. 11 દીધી પ્રભુજી દેશના, પ્રતિબુદ્ધા બહુ લક લાલરે; દીક્ષા લીધી કેટલે, શ્રાવક થયા કેઈ શેક લાલરે. દે. 12. અણસણ કીધે નેમિ, પાદપેગમ પ્રમાણ લાલરે; ચલિતાશન શકના થયા, આવ્યા મિલી તિણિ ઠાણ લાલરે દે. 13 ચિત્રાસુચિ શિત અષ્ટમી, પ્રભુ શલેસી ધ્યાન લાલરે; પાંચસે છત્રીસ સંગ, પામ્ય નિવૃતિ થાન - લાલરે. દે. 14 શક મિલી સુરતરૂતણે, કાષ્ટ નેમિ આણંદ લાલ, અગનિ લઈ પ્રભુ દેહને, કીયે સંસ્કાર મુહિંદ લાલરે. દે. 15 આણંડલ અષ્ટાકા કૃત નંદીસર કામ લાલરે; નિજર ઠામ પહલા, હરડે પ્રભુને નામલાલ. દે. 19 તીન કલ્યાણકજિહાં થયા, દીક્ષાજ્ઞાન નિર્વાણ લાલરે; શ્રીને મીસર જનતણા, નમું રૈવત સુવિહાણ લાલરે. દે. 17 એક જહાં જિનવરતણે, થાયે કલ્યાણક જેણ લાલરે, તે તીરથ મુનિવર કહે, રૈવત અધિકે તેણ લાલરે. છે. 18. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org