SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. 39 મુકતાવલી ત્રીજે સહી, સિહનિકીડિત સૂર્ય લાલરે. દે. 2 વર્ધમાન આંબિલ વલી, સુભદ્ર તપકીધ લાલરે; પંચ મુનીવર મહાવતી, પંચાક્ષ વસિ સુપ્રસિદ્ધ લાલ. . 3 કર્મ દેહ ધાતુ દેહને, શેષી તપગ્રહ જેણ લાલરે; પ્રાંત અણસણ કરિ મૂઆ, દેવ અનુત્તર તેણુ લાલરે. દે. 4 તિહથી ચવી તુમહે ઈહ થયા, પાંડુ નૃપતિ સુત એહ લાલરે; મુક્તિ લાભઈણિહીજવે, થાયે તુમણિ દેહ લાલશે. દે. 5 એહવું સુણિ સંવેગથી, વાંછે મુક્તિ નિજીક લાલરે. રાજય દેઈ પરીક્ષિત ભણું, વ્રત લીધે તહતીકલાલરે. દે. 6 દીક્ષા કુંતી દ્વિપદી, લીધી ગુરૂ સંગ લાલરે; પાચે મુનિવર તપ કરે, નાનાભિગ્રહ એગ લાલરે. દે. 7 આર્ય અનાર્ય દેશાંતરે, વિહરંતા નેમીસ લાલરે; ચિવીસ સહસ્ત્ર મુનિ સાતસે, અપ્રમાદી નિશિદીસ લાલરે. દે. 8 ચાલીસ સહસ્ત્ર વ્રત તણે, પિઢે પ્રભુ પરિવાર લાલરે; સહસ્ત્ર ઊગુણોત્તર આગલા, શ્રાવક લાખ વિચાર - લાલરે. દે, 9 ત્રિણ લાખ વલી શ્રાવિકા, એકન ચાલીસ હજાર લાલ, પિતાના પ્રતિબોધીયા, એતલે પ્રભુ પરિવાર લાલરે. દે. 10 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy