________________ 638 શ્રીમાન જિનહર્ષપ્રણીત. દુહા. હિવે જરાસુત આવીને, કૈસ્તુભ પાંડવને તે; દેખાલી દ્વારિકાતણે, સહુ દાહાદિક હે. 2 પાંડવ પિણિ તે શેકથી, તરિયા અબ્ધિ સંસાર. પ્રવૃન્યાયાનસંગતે, અનવર ધ્યાન સમાર, 2 નેમોસ૨ સર્વજ્ઞજીન, ધરમશેષ મુનિ નામ, મુંક પાંડવ બધિવા, ઘણયતિનું નામ. 3 પાંડવ વિણિ નમિવા ભણી, લેઈ બહુ પરિવાર આવ્યા દેસણ સાંભલિ, મહ ગમાવણહાર. 4 પાંડવ નમિ ભવિ આપણે. પૂછે ઉલટ આણિ; મુનિ જ્ઞાને જાણ કરી, ભાખે મીઠી વાણિ. 5 પૂરી આસન્ન બલાવિર્ષ, કામુક બાંધવ પંચ; પ્રીતિ પરસ્પર અતિ ઘણી, રખે કપટ ન રચ. 6 સુરતિ શાંતિનુ દેવજી, સુમતિ સુભદ્રક પંચક ઈણિ નામે ભેલા રહે, પિણિ નહી મન ખલખંચ. 7 ભદ્વિગ્ના અન્યદા, દારિદ્ર કર્દમ મન; યશોધર મુનિ વચનથી, દીક્ષા ગ્રહિ અલગ્ન. ઢાલ-મહા વિદેહ ક્ષેત્ર સુહામણે એ દેશી. 19 દેહ વિષે પિણિનિસ્પૃહી, તપ સૂરજ કિરણેહ લાલરે; - ગુરૂ ગ્રીષ્મભવ કર્મના, પલ્વલજલ શેહલા રે. દે, 1 આદ્ય મુનિ કનકાવલી, રત્નાવલી અધૂર્ય લાલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org