________________ 637 શ્રી શત્રુંજય તીર્થરાસ. પ્રદ્યુમ્ન શાંબ આદિક ઘણા, નેમિeણ તે કુમાર; આરાધે વિધિનું પ્રભુ, ભા. અનુશાસના થે સાર. 18 વછ જાઓ સિદ્ધાચલે, ભા. દુર્ગતિદ્વારકપાટ; ધ્યાન યુકત તમને તિહાં, ભા. થાસ્ય મુગતિ સુઘાટ. 19 સ્વામિ વચન ઈમ સાંભલી, ભા. સાદ્ધ ત્રિકટી સાધ; ચાલ્યા શત્રુંજય ભણી, મુનિજી પણ ભવ વ્યાધિ. 20 રાજાની જીન મુકીને ભા. દક્ષિણ દિશ મુનિ તાસ, સપ્તમ ઋગે તિહાં રહ્યા, ભા. શ્રી રૈવત ગિરિ પાસ. 21 તિહાં આસણ બેઠાથકાભા. સમતાવંત છતાક્ષર સ્વાસ પ્રસ્વાસ રૂંધન કયે, ભા. નાસાકર ઉદાક્ષ 22 ધ્યાન જણેસ્વર ધ્યાવતાં, ભા. કર્મતણી કરે હાણ; તતક્ષિણ મુનિવર પામી, ભા. નિર્મલ કેવલ જ્ઞાન. 23 અનુક્રમે યે સંવેગથી, ભા. કર્મ સમસ્ત ખપાયરે; અવ્યાબાધ પદ પામી, ભા. ઉજજલ મુક્તિ કહાયેરે. 24 સાર્ધ્વત્રિકટી મુનિવરૂ, ભા. સુભદ્ર નામ શૃંગરેરે, મુકિત ગયા સહુ તિહાં મુનિ, ભા. પાયે સુખ અભંગેરે. ભા. 25 સિદ્ધિ સાધાંગણ શલ એ, ભા. જે નર આવે તારે, કપર્દીગોમેધ બે, ભા. યક્ષ દેવારિક જાસેરે. 26 તીરથતણી રક્ષા કરે, ભા. થઈ અઢારહ હાલે રે, ખંડ આઠમે જાણવી, ભા. કહે છનહષ રસાલેરે. ૨૭સગાથા, 620, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org