________________ 636 શ્રીમાન જિનહર્ષપ્રણીત. સમજાવી પાછો વળે, ભા. હિવે નાઉ પુરમાંહિ; રૂપથકી અવગુણ હિવે, ભા. થયે વનવાસી જાઈ. 7 તપ કરતાં તે મુનિ ભણે, ભા. ભાવથી સમતાવત; વ્યાધ્રાદિક પ્રાણથયા, ભા. નિજ દુષ્ટપણે ત્યજંત. 8 હલકરમી યુગ આવીયે, ભા. કેઈક મુનિને પાસ; શિષ્યતણ પરે સાસતી, ભા. સેવા કરે ઉલ્લાસ. 9 એ દિવસ તિહાં આવી, ભા. કાઠભણ રથકાર; યારણાથે મુનિ ચાલીયે, ભા. આગલિ મૃગવન ચાર. 10 રથકાર દેખી ઉલ, ભા. કરે પિતાની નિંદ; શુદ્ધાને રામ રૂષિને, ભા. પ્રતિલાલે ગુણ વૃદ. 11 તે દાતાર સુપાત્રની, ભા. અનુમોદે બહુ ભકિત, હર્ષાશ્રુ મિશ્રય લેયણ થયા, ભા. મગ ઉન્મુખ થયે રક્ત. 12 અમ મન ચિંતે હરિણ, ભા. નયણે નીર જરંત; મુનિ વહિરાવત કર ધરી, ભા. જે હું માણસ હુંત. 13 અર્ધછિન્ન તરૂઅર પડ ભા. ત્રિણહે મૃત પામેહ, પદમેત્તર સુવિમાનમેં, ભા. બ્રહ્મ સુર થયા તેહ. 14 તુગીયા શ્રૃંગે તપ તપે, ભા. જીહાં શ્રીરામ મહત; કમષ ક્ષાલન ક્ષમ થયે, એ તીરથ ગુણવત. 15 મહાતુંગ તુગીગિરે, ભા. પામ્યા જહાં કુરંગ; સ્વર્ગ પ્રમોદ તપ દાનની, અનુમોદના સુરંગ. 16 જે તિહાં ભકતે નેમીને ભા. નમે “ત્રિ સંધ્યાકાલ; ત્રિણ ભવમાંહિ તે લહે, ભા. મુકિતતણા સુખસાલ 17 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org