________________ શ્રી શત્રુંજયતીર્થરાસ. હિવે પત્ર પુટકે કરી, બલ આ લેઈ નીર; આવી દીઠે અનુજને; સૂતે અવની ધીર. 4 સુખમેં સૂતે ચિંતવિ, બલબઈઠ ક્ષણ એક; મુહડે પેઠી મક્ષિકા, દેખી થયે ઉદ્વેગ. બેલા સુસ્નેહથી, વારંવાર પૂર્ણત; મૂઓ જાણે બલ હિવે મૂછ લહી આવત. 6 ઘાતક જેવે વન ફિરી, દેખે નહી કિહાં તાસ; સિંહનાદ કરીને તદા, કંપા વનવાસ. ખધ આરોપી સ્નેહથી, ભમે વનાંતરમાંહિ, મૃદુ વચને મૂકી કરી, વલી બોલાવે તાહિ. 8 હાલ–ચેડીના ગીતની. 18. ખણું માસી ઈમ લાયા, ભાઈ મેરા હે મોહ્યા; તેહ સુર થયે તેહને, સારથી ભાઈ સિધારથ આવે, 1 રથ ચડાવી ગિરિ ઉપરે, ભાઈ. દગ્ધ તરૂ સીંચે નીર; વે પીડે યંત્રમેં, ભા. સુરપતિ બધે વીર. ભા. 2 તે દષ્ટાન્ત વિચારીને, ભા. અનુજભણે મૃત જાણિ; નિજ સ્વરૂપ સુરદાખવી, ભા. નેહ મૂકાવ્યું વાણિ. 3 તિણિ સુર સંઘાતે હલી, ભા. હરિને કા સંસ્કાર; અગનિ દારૂ આણુ કરી, ભા. સંગમ સિંધુ મજાર, 4 ચારણ રિખી તિહાં આવીયે, ભા. શ્રી નેમિ મૂ તારે, - અલ સંબધી વૃત દીયે, ભા. ગયે તુંગીયા ગિરિ રમેશે. 5 ઈક દિન પુર પારણુભણી, ભા. આવે સ્ત્રી નિરખતિ, રૂપ મહી બાલકલ, ભા. ઘટનાણી બાંધત. 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org