________________ 634 શ્રીમાન જિનહર્ષપ્રણીત. હિવે ઉઠીને ઈણિપરિ ભાણે, અહંકૃષ્ણ કિણિ હણીયે બાશે ? સુણી જરાસુત પાસે આઈ તુજ રક્ષાર્થે વનગ્રહ્યો ભાઈ. 24 બાર વરસ થયાં મુજ રહતાં, કે મનુષ્યન દીઠા વહતાં; કુણ છે તું પથી કહિ મુજને, મુજ શરઘાતે પીડ તુજને. 25 પાઠાંતર (પા૫ અજાણ્ય લાગે મુજને) આવિર માધવ ઈમભાસે, જીણી કારણ આ વનવાસે; તે હું છું હરિ તુજ પ્રયાસ, ફેકટ એહ થયે અભ્યાસ. 26 ભવિતવ્યતા એ સત્ય જણઈ, ઈહાં તુજ દેસ ન કેઈ ભાઈ જા જા ઈહાંથી સીરી હણિયે, કેબે સગપણ મુલ ન ગિણિયે. 27 કૈસ્તુભ મુજ અભિજ્ઞાન ગ્રહાણ, પાંડવ પાસે ગચ્છ સુજાણ; એ જીનહર્ષ સતરમો દ્વાલ, ખંડ આઠમે થઇ વિશાલ. 28 સર્વ ગાથા, 585, પાઠાંતર 548 દહા. વાત સહુ કહિ જે જઈ સગલીહી થઈ જેહ; તેહ સખાઈ તાહરા, થાયે છે સુસનેહ. એહવું કહી જાયને, દીધી સીખ મુરાર; ઘાવ પિડીત થઈ તેતલે, આવી કુલેશ્યા ત્યાર. 2. તિણે મરી ત્રીજી અવનિ, હરિ ઉપને તુરત; સહસ્ત્ર વરસને આઉખે, કરી પૂર્ણ યદુપતિ. 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org