SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજ્યતીરાસ. 631 બીજા પિણિ ઘૂમ્યા કુમર, ગધે ગહરમાંહિ; ભમતાં દિઠ દયાનમાં, દ્વિપાયણુ અરિ સાહિ. 4 એ અહ નગરી બાલસ્પે, હણિયે યાદવતેમ; હર એહને ઈહાં, મા હણિચ્ચે કેમ? 5 શાબે દીધિ આગન્યા, ક્રોધે ભર્યા કુમાર; લકુટ યષ્ટિ મુષ્ટાદિકે, કૂટી ગયા તિવાર. 6 લેક મુખે તે સાંભલી, ફન થયે હરિ તામ; બલભદ્ર સાથે લેઈને, ગયે દ્વીપોયણુ ઠામ. 7 દુરવિનીત માહરા તનય, મદ ચેષ્ટાચે તુજ; દુહવ્યા તેહ ક્ષમા કરે, કેપ નિવારે મુજ. 8 હાલ–ઇણિપુરિ કંબલ કોઈ ન લેશી; 17 કેપ કરનહિં જે હઈ સંત પીયા પિણિ બાલિશ એકત; રાહુ પીડિત પિણિ શશિહર જાણે, કિરણે મ્યું દહે મનમે આણે. 1 હરિને દીપાયણ કહે વાણી, વૃથા પ્રાર્થના તુજ ચક્રપાણિ; પુરી દગ્ધને કીનીયાણે, તેહિવે ટાલ્ય નટલેટાણે. 2 તુમ બિવિણિ બીજા સહ અત્ર, યાદવ પાવકમાં એકત્ર; બલસ્પે નિયમા આપદ લહિયે, ચાટુ વચન હિવે કેઈમ કહિયે, 3 ભાવી તે અન્યથાનવિ થાયે, માધવ સુણ નિજ મદિર જાયે; તપસી પિણિ નિયાણે મૂએ, અગ્નિ કુમાર ત્રિદશ તે હુએ. 4 બીજે દિન ગેદિ કહાવે, ઉદૂષણ પુરમાં દિવરાવે અરિષ્ટનિવારણ અખિલ ધરમ,કરજો સહ છેડી મન ભરમ. 5 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy