SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ 630 શ્રીમાન જિનહર્ષપ્રણીત. હરિને મુકી દ્વારા પુરી, ભૂષણે હરિ દીધા હિતધરી, દીધી સીખ સહુ કૃપભણું, આવ્યા હથિણપુર પુરધણું. 19 શત્રુંજય પર્વત હિતધાર, પાંડવ પચે કીયે ઉદ્ધાર; આતમ પુણ્યતણે ઉદ્ધાર, જાણે કે મંગલકાર. 20 હિવે અન્યદા સ્વામી વલી, સહસ્ત્રાપ્રવન આવ્યા રેલી; સમવસર્યા હરિનિસુણિ વાત, વાંદણ આવ્યાતિહાં પ્રભાત. 21 પૂછે સ્વામી દ્વારાપુરી. દેવે કીધી રિધેભારી; યાદવને થાસ્ય સ્વય નાશ, અથવા બીજાથકી પ્રકાસ. 22 પ્રભુ કહે બાદિક મધ, તાહરાનંદનને સંબંધ હ દ્વીપાયન સાંભલિયે, અવશ્ય દ્વારિકા તે બાલિસ્ટે. 23 જરા કુમારભાઈ તાહરે, તુજ મરિ તે હાથે ખરો? સાંજલિ કૃષ્ણ થયે દુમણે, નમીનાથ ગયે નગરી તણે. 24 જરા કુમાર સુણિ એ ભાસ નિર્ભ યાદવ મિલિ તાસ. કૃષ્ણ રક્ષા લીધે વનવાસ, દરિગ નહી નર અવકાસ. 25 મુજ હાથેભાઈને હણું, કુલને કલંક લગાડું ઘણું; ઢાલ આઠમે ખેડે સેલમી, કહી જીન હર્ષ સુણે આદમી. 26 સર્વ ગાથા; પ૪૯, પાઠાતર. 512 દુહા. દીપાય પિણિ લેક મુખ, સાંભલયે તિણવાર; હરિ મદિરા નખાવી, ગિરિગહરામઝાર. કાદ બરી કંદરા વિષે. રહી તિહાં બહુકાલ; સાતીરકુમ કુસુમ છમ, મદકૃત ગંધ ઉછાલ. 2 શાંબ અને અન્યદિન, લલુપ ગયાઘાય; પાવે પાણી તૃપ્ત નહી, લીન થયે તિણમાંહિ. 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy