________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. 629 હિવે શિલ્પી ધરી મન આણંદ, ધમગજ પ્રભુને સુખકંદ; માટે ચિત્ય કરાવ્ય તિહાં, નિત્ય ચૈત્ય સારીખે કહાં. 7 પારિજાત ક્રમ શાખા તણું, કીધી મૂરતિ સેહામણિ શ્રીજીનરિદયે મણિ સુરદીધ, તે આપી લાહે લીધ. 8 પાંડુતનુરૂહ કેરે બિંબ પ્રભુ આગલિ થાયે અવિલંબ સુગધ દ્રવ્ય ચંદન પૂછઓ, કરજે ઉભે સંભી. ભક્તિ રાગ રાતે તેહસું, અથવા પુણ્યાંશુદય કિસું; અથવા મુક્તિ નારીને ભાલ. કુંકુમ સભા જાણું વિશાલ. 10, ત્યારે શ્રી વરદત્ત ગણધાર, સુભ લગ્ન શુભ દિવસ મજાર; ધરમ પુત્ર કરાવી સાર, બિંબપ્રતિષ્ઠા અતિ શ્રીકાર. 11 અલંકાર જે છે જગતણ, તેપિણિ અલંકાર નૃપ ઘણા; શ્રી નવરને પહિરાવીયા, જાણે નિજકુલ સંભાવીયા. 12 પૂજા કીધી જનવર તણું, આઠ પ્રકારી સભા ઘણી; ચૈત્ય ચડાવ્યે મહાદેવજ દંડ, પરમ ધરમ લક્ષણ ઉદંડ. 13 સહુને આપ્યા કામિત દાન, અવિશ્રાંત દેઈ બહુમાન; સિંહત પૂજા તિહાં કરી, આદિ તીરથ પૂજા હિતધરી. 14 કરી શક ઉછવ તિણ ઠામ, ચામરછત્ર મૂક્યા અભિરામ; આરાત્રિકા હીમરથ દાન, તપસુત આપ્યા ધરિ સુભ * ધ્યાન. 15 અખિલ ધરમ કરમ સહુ ક્ય, ઉત્તમ દાનપુણ્ય આચર્યા, રાજાએ અનુમદ્યા સહ, ઉત્તરીય પર્વતથી લહુ. 16 ચંદ્રપ્રભાસે ચંદ્રપ્રભા સ્વામિ, રૈવત નેમીસર સુખધામ; ચુગાદીસ અબુંદ ગિરિવરે, તીરથ નમીયા ઈમ બહુ પરે. 17 શ્રી વૈભાર સમેત ગિરિ, તિહાં ચોવીસ નમ્યા જનચંદ, પૂજા તિહાં અમલિકકરી, અનુક્રમિ આવ્યા દ્વારાપુરી. 18 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org