________________ 628 શ્રીમાન જિનહર્ષપ્રણીત. વાછત્ય સ્વામીને કરે, સુગુરૂ જ્ઞાન જીન પૂછ. વૈદ્ધાર કરાવતે, જાયે પાતક ધુજી, 4 સેરઠ દેશને છેડે, યદુકું પિણિ હરિ રાય; આવી મિલ્યા આણંદડું, પાંડવ લાગા પાય. પૂજા તીરથ સંઘની, વિધિનું કીધિ તે; મહાશિત પુંડરશિરે, ચડીયા હર્ષવલેણ. મુખ્ય શૃંગને વૃક્ષને, દેઈ પ્રદક્ષિણા તીન; નમ્યા પાદુકા પ્રભુતણા, તિહાં સુરાસુર લીન. 0 દત્તબાહુ મિથ જેતલે, તપ સુત વિષ્ણુનરેશ; વરદત્ત ગુરૂ આગતિ કરી, કીધે ચૈત્ય પ્રવેશ. હાલ–એપાઈની 16. દષદ સંધિ ફાટી તિણવાર, ઉગાતૃણ અંકૂર મજાર; જરાકાંત જરજર જીમ દેહ, ચૈત્ય એહ દીઠે તેહ. 1 માંહિ બિંબ છણે ધરત, દેખી દુઃખ પામ્ય અતિઘણે; હરિ કહે ધર્મપુત્રને ઈસું, કાલ પ્રમાણ થયે એ કિસ્યું. 2 તીરથ થયો એહવે જાજરે, આપણ રાજ્ય કરતાં ખરે; પાંદેવ આવી કહે તદા, દષ્ટિ પ્રસન કૃષ્ણને મુદા. 3 તે રૈવત ગિરિને ઉદ્ધાર, પુરા કરાવ્યું છે ગુણધાર; પંડરીક તીરથ ઉદ્ધાર, પુણ્ય આપી મુજ સુતને સાર. 4 કૃષ્ણ કહે ધરી પ્રીતિ અપાર, કીસી પ્રાર્થના સુરઅવધાર; એહસું તુમસું માહરે ભેદ, પૂર્વે પિણિ ન કે ખેદ, પ. ત્યારે ત્રિદશ થયે પ્રીતિવંત, કૃષ્ણ પ્રસંસા કરે ઉલસંત; વાય યુધિષ્ઠરને હિત આણ, મણિ દેઈ ગયે સુર નિજઠાણ૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org