________________ 618 શ્રીમાન જિનહર્ષપ્રણીત. શસ્ત્રધારીરે યુદ્ધ કરી રિપુ છપિયા, ઉત્તર દિશિરે મહાજવાલા દેવી કાયા. 19 કીયા છણિ સુપ્રસન્ન લેચન, સંઘ વિદન નિવારિણી, જહાં મૂળે વલી લીધે, પૂજાતે ગુણમણી. સારંગપાણી શિલા ઉપરી, છત્ર તે શિલને થયે; નામ છત્રશિલા પૃથ્વીમે, પ્રગટ લેકે મિલિ કલ્યા. 20 હિવે એહનારે શ્રગ ઘણ, ઘણું કંદરા; બહુ દેવારે સેવાજીનની સાદરા, સહ ઠામેરે ઈણિ ગિરિ સુર વાસે કી; સુરમય ગિરિરે સ્વર્ગથકી સંભાવીયે. 21 શેભાવીયે સહુ દેવ, ઉતરી થઈ કુતકૃત્ય જીન નમી; આપ આપણે ઠામ પહતા, તીરથ મહિમા મનગમી. કૃષ્ણ પિણિ સતૃણુ પુન્યને આઠમા ખંડની થઈ; તેરમી નરનારિ સુણિ, ઢાલ છનહર્ષે કહી. 22 સર્વગાથા, 450. પાઠાંતર 413. દુહા બિંદુ ગુફામાંહિ મારગે, મુનિવર સમતાવંત; રિષ્ટ હદય દેખી થયે, કેસવ ન તુરત. આગલિ બેઠે મુનિતણે, ભાવ ધરી ગુણવંત તાસ ઉક્ત ઉર્જયંત, સુણે પ્રભાવ મહંત. 2 ચારૂપણે ગિરિ દેખતે, તિહાં બેઠે યદુરાય; વાયુ કેણે ગિરિ નિરખી, પુછે નમિ મુનિપાય. 3 મુનિ કહે ઉજજ્યતાદ્વિશિર, એહ છે જસુ નામ. ઉમા શંભુ એહવું હુયે, એહને નામ સુકામ. 4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org