SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ 619 - શ્રી શત્રુંજય તીર્થરાસ. તાથા વૈતાઢયગિરિ, વિદ્યાબલથી વૈદ્ર, રૂદ્રાનામે સહુ મહી, આકમિસ્તે ખગમુદ્ર, ઉમા તેહની વલ્લભા, વલ્લભ જીવ સમાન; અનવદ્યાગી તે હુયે, બહુનારમાં માન. 6 લોક સબલ તસુ ભીતિથી, શાંતિ ભણી શભુ એહ. સમ કહી સદુ ભકિતસું, સુરપતિ શ્રમ પૂજેહ. 7 ધ્યાનથકી તુઠેકે, દેત્યે વંછિત દાન; તેને લેક વિશેષથી, દેત્યે પૂજા માન. 8 હાલે–તેગડે મેવાસીમે વાડલેડીયેરેલો એ દેશી 14 નગ આરામ નદી તટે રેલે, સરવરરમે સદીવ મહારાજા ઉમયા સહિત રૈવત સિરે રેલે, જન્મે પ્રેમ અતીવ, મહારાજા. ન. 1 ચારણ રિષિવર તિહાં ર રેલે, નમસ્તે ભકતે તાસ; મ. સાંભલિયે તે દેસનારે લે. તછયે પાપને પાસ. મ. ન. 2 વિષય મૂલ દુઃખતરૂતણ લે, ઉમિયા નારી જાણી, મ. તજી સહસ્ત્રબિંદુ કંદરારે લે, કરિયે તપ હિત આણિ મ. ન. 3 તાસ એગ રહિતા ઉમારે લે, પતિ અજાણતી વાત; મ. તપિસ્ય બિંદુશિલ પરેરેલ, તીવ્ર મહા ત૫ ગાત. મ, ન. 4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy