________________ શ્રીમાન જિનહર્ષપ્રણીત. ધ્યાન અનવર તતપરા, બહુ અસુભ કર્મ, અનુક્રમે ખેપ્યા પટુમના સંવરધરા, તીર્થો મેહથી મરી તે થઈ ઈહિાંઈજ વ્યંતરા મરી, નદી દ્રહમાં રહી સંઘના વિઘન વારે હિતધરી. 7 વાયવ્ય કુરે ઇંદ્ર પુરાભિધ ઇંદ્રક, નેમી મૂરતિરે શીસધરી રહ્યો ભાવી; બ્રહ્મ સુરપતિરે નિજ મૂરતિ દ્વારે કરી, ડમર નામેરે ધ્યાન નેમીસરને ધરી. 8 ધરી સંઘને વૃદ્ધ હેતે, મેઘભદ્ર વલી રૂઢ થયા, મલ્લિનાથાભિધ બલી મહાગિરિદ્વારરક્ષક કહા; મહાબલ દ્વારે રહ્યા બલભદ્ર, જનચરણ શિરછત્ર કીયે; બકુલ દ્વારે વાયુ મહાબલ, ઉપદ્રવ ઉડાવીયે. ઉત્તર કુરૂરે સાત માત નિચલરહી, બદરી દ્વારે નિજ 2 શસ્ત્ર હાથે રહી; કેદાર દ્વારે કેદાર રૂદ્ર રક્ષક ગિરે દિશિ આડેરે ત્રિદશેરમ રહ્યા ઈણિપરે. 10 ઈણિપપ્રતિહાર્ય આઠે જાણીયે જીનવર વિષે; તિમ ઈણિગિરિ પિણિ આઠ સુરવર પ્રતીહારની પરિ રખે. 11 સહુતણે સીસે નેમિનના, પાદપદ્મ પવિત્રતા, મહા પ્રભાવે ત્રાસવ્યા, મયૂહ ગૃહ વિચિત્રતા. 12 સગવાઈરે અસંખ્ય દેવતા તિહાં રહે સંઘ આવે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org