________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. 615 નૃપ હું તીરથ વાસથી, થઈ નંદની તુજજ;' વિચિત્ર શરીર થયે માહરે, સાંજલિ વાર્તા મુજ. 8 તાલ–પ્રભુ પ્રણમુરે પાસનેસર થંભણે. એ દેશી. 13. લતા પાસરે બંધાણે વપુ તેહને, ગલી 2 નેરે શરીર પડીયે જેહને નદીમાંહે અમલકીતિકા જલભરી, મુખપાખેરે તાત સુણે માહરે ચરી, 1 ચરી મારે તાત સાંભલિ, થઇ સર્વાગ સુંદરી; કપી મુજમુખ રહે રાજન, નદી જલ વર્જીત કરી. મુજ સીસ બાંધ્યે રહ્યા વલ્લી, નદીમાં નાખે હિવે; યથા વિડંબન હીન નિજભવ કરું, ઈમ કુમારી લવે. 2 ઈણિ રૈવતરે આખ્યાન મુજ સંભલાવીયે, તિણિ કારણ નિજભવ ચિત્ત આવી; મુજ બંધવરે ઉપગારી એ માહરે, તાત મારે ઉપગાર બહુ એહને કરે. 3 કરે નૃપ ઈમ પૂરવભવ સુણી, સુતાને સમજાવી નરાધિપ નર પાસિ મસ્તક, નદીમાંહિ નખાવી. 4 તદા તસુ મુખે સરિખે; તુરત થયે સુભ લેચનાર રાય તીર્થ મહામ્ય દેખી, લહ્યો વિસ્મય ઇકમના. 5 સંસારથી વિમુખ થઈ તે સુંદરી, પાણી પીડણરે તાત ભણી વારી કરી; ચાલી રૈવતરે પર્વત પ્રતિ ઉછુક થઈ, તીવ્ર તપસ્યા કરિવા કારણ તિહાં ગઈ. ગઇ તિહાં તપ કરે કુમરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org