________________ 614 શ્રીમાન જિનહર્ષપ્રણીત. તિહાં ગિનિ શૃંગ પવિત્ર સદા, નીજણ નદી જલ ભર્યા હદા; ધાતુ વૃક્ષ સહુ મનના ભાયા, થાયે પ્રાણીને સુખદાયા. 25 દેવા સેવા કરવા આવે, સુખ સ્વર્ગતણા હિવે ન સુહાવે; આઠમે ખડે એ ઢાલ કહી, જીનહર્ષ બારમી પૂરણ થઈ. 26 સર્વગાથા, 420 પાઠાન્તર. 403 દુહા. રિવતની સુણતી કથા, સિભાગ્ય મંજરી તામ; મૂછ પાછી તતક્ષિણે, જાતિ સમરણ પામ. 1 સીતોપચાર કરી ઘણા, કુમરી કીધ સચેત; પિતા દુઃખાતુરને કહે, ધરી હર્ષ બહુ હેત. આજ મંગલ થયા માહરે, કારણ સાંભલ તાત; પ્રાગભવેરૈવતગિરે, હું કપિ નારી જાત. 3 ચપલાઈ કરતી સદા, નહી વિવેક વિચાર; સરવ શિખર ભૂરૂહ નદી, ભમું રમું તિવાર. 4 મુખ્ય શૃંગથી દક્ષિણે અમલકીરિતિકા યત્ર; નદી અનેક પ્રહ ગુણભરી, નેમિ દષ્ટિ સુપવિત્ર. 5 તે કયી સહુ તરૂપવિષે, ભમતી સ્વેચ્છાચાર; જાતે ચપલાઈ તિહાં, આઈ કપિ પરિવાર. 6 ઉર્ધ્વ ફાલ દેતાં પડી, કંઠ બંધાણે વેલિ, તજ્યાં પ્રાણ તિહાં વાનરી, કરતી વેચ્છા કેલિ. 7 ભાર; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org