________________ શ્રી શત્રુંજયતી રાસ. 613 હિવે કર્ણાટક દેશમાહે, ચક્રપાણિ નરાધિપ અરિગાહે; પ્રિયંગુમંજરી નામે રાણી, ગુણ ઉલ જાણે ઈંદ્રાણી. 16 અન્ય દિવસ તાસ પુત્રી આઈ, મનહર રૂપ સહુ મન ભાઈ; પિણિ કપિવત્રા દિખી તેહને, નૃપ વિસ્મય પામે અધિક મને. 17 નૃપના મનમાં શંકા આઈ વિપરીત રૂપ દેખી બાઈ શાંતિક સર્વત્ર નગર કીયે, જનપૂજા દાન સુપાત્રે દીયે. 18 નિત્ય 2 વધે નૃપ આગારે, રૂપાકૃતિ અદ્દભુત તનુ ધારે, લાવણ્યસુગુણ કાયા સેહે, સુભગોત્તમ સહુનાં મન હે. 19 સૌભાગ્ય મંજરી નામ દીયા, ચેસઠિ કલા અભ્યાસકીયે; એક દિવસ જનક ઉછગે લઈ, અઈઠે દરબાર મિલ્યા કેઈ. 20 એક દિવસ વિદેશી નરકોઈ રાજા સભા આ સે મહિમા ઉકીર્તન તીર્થતણે, ભાખે નૃપ આગલિ ઘણું ઘણું. 21 શત્રુંજયને મહિમા કહીયે, રેવતને કહિવા ઉમહીયે, સંસાર તારણ કારણ પુન્યને, પાતક ટાલે સગલા જનને. 22 રાજન રૈવત પ્રગટ કરે, પુન્યને સંચય દુખ દુરહરે, વલી અજય પાપને પિણિ છપે, દુર્ગતિ પિણિ તેહને નવિ છીપે. 23 કલ્યાણતણે કારણ કહીયે, રિવતસેવા પુયે લહીયે, એ ભવની ભીતિ અનીતિ હરે, એહથી સંસાર સમુદ્ર તરે. 24 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org