________________ 610 શ્રીમાન જિનહર્ષપ્રણત. હાલ અગ્યારમી પૂરો, આઠમે ખંડ વિચાર, મુણિ એ જીનહર્ષ ગાળે, રૂડે રાગ મલાર. મ. 43 સવ ગાથા, 386. પાઠાંતર. 369 દૂહા. હિવે નિકટપુર વાસીયા, મુનિને આવ્યા જાણિ; આવી સહુ ભકતે નમ્યા, સંસય તિમિર સુભાણ. 1 આખ્યાયમાન સહતણા, સુણ પર્વભવ તેહ તે કરમ મુજ છે કે નહી, વિશિષ્ટ આવી પછે. મુનિભાખે કિમ ગિરિનદી, ભ્રમણ માત્ર રિખિય; નિવડ કર્મ જાયે નહિ, ક્ષેત્ર વિણિ તપસાય. મિથ્યાત્વ તીરથ ભમતાં હવે, નિશ્ચય કાય કલેસ, પાવ્યપહક કે નહી, રૈવત વિના વિશેષ. 4 વિશિષ્ટ પૂછે મુનિ ભણી. ક્ષેત્ર અને તાજેહ, તુહે કહે મુજને સહુ, પાપ સમે જીમ તેહ. 5 રિષિ કહે સોરઠ દેશમાં, શ્રી રવત નિરિક્ષેત્ર; પંચાક્ષ નિગ્રહ નેમિને, આરાધન તપ હેત. પાપતણી જે ભીતિ છે, પચ્ચે નિર્મલમત્તિ, સદુગતિની પ્રાપ્તિ ભણી, રૈવત ભજી સુભ ચિત્ત. 7 સુણી નયણ ઉપુલ થયાં, પાયે બેધ વિશિષ્ટ; ચંડાલ પાટકની પરે, આશ્રય તજ અનિષ્ટ. 8. હાલ–વિલસે રિદ્ધિ સમૃદ્ધિ મિલિ, એ દેશી, 12.' શ્રીનેમિનમાલવરણી કાયા, તેજે સોભિત ત્રિભુવન રાયા સમરત મન સમતા આણ રૈવતગિરિ પ મુનિવાણી. 1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org