________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. વલિ ઇંદ્ર સૂરજ એડ કીધા બીજા પિણિ ઈહ કુંડ, જરે નીર્જરણાથી જલ, પાતક હરે પ્રચંડ. મ. 31 અબયા ભરસ્તોદ્ધાર સખ્યા, દીપાયે અતિએહ; તિણે અંબાકુંડ અધુના, વિશિષ્ટાખ્ય હું એહ. મ. 32 હરિ કહે વલી હરિપ્રતે કુણ, થયે વિશિષ્ટ મહંત પૂર્વલે જે નામ લે, દેવીને ગુણવત. મ. 33 કહે તામ સૈધર્મ નાયક, કથા સુણી કહું ઈષ્ટ, વિશિષ્ટ જીનના મુખથકી વચન, મધુ વિમિશ્રિતમિષ્ટ. મ. 34 થયે અષ્ટમ વિષ્ણુ બલવત, અશ્વિકાટ ભૂપ; વિશિષ્ટનામાં પરિવ્રાજકકિહાં તપ તપે અનુપ. મ. 35 જાણો વેદ વેદાંગ વિદ્યા; કટિલ્ય કલા પ્રચાર કાર્યથી તે લેક પૂજે કંદમૂલ આહાર. મ. 36 ઉટજ અજર નવાર પથરી, કરે ભક્ષણ તાસ; અન્યદૈણું હણાલકુટે, કરી બહુ રસ વિલાસ. મ. 37 તિણે ઘાતે મુહરિણી, પડયા ઉદરથી બાલ; તડફડીને મૃગીના સુત, પ્રાણ તજ્યા તત્કાલ. મ. 38 વિશિષ્ટ રૂષિપતિ તેહ દેખી, રિદય પામે કષ્ટ, થયે ઘાતક બાલસ્ત્રીને, લેક હસે કહે દુષ્ટ. મ. 39 પાપ તજીના શિષ્ય સાથે, પાપભીર ગયે તેહ, તદા દ્રગિરિ નદી જલગિરિ, અજ જેમ ભમેહ, મ. 40 અeષષ્ઠિ પ્રમાણ ઈણિપરે, તીર્થ વિચરી તામ. માનતે નિજ સુદ્ધ મનમાં, આવી આપણે ઠામ. મ૧ નિહાં કઈક જન મુનિવર, ભમત જ્ઞાન પવિત્ર તેને હટજ સમીપ આવી, ધ કાઉસગ તત્ર. મ. 42 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org