________________ 608 શ્રીમાન જિનહર્ષપ્રણીત. ઈણિ પરિ તે રત્ન પ્રતિમા, પૂછયે મુજ કાન્ત તીર્થને ઉદ્ધાર કારી, તું પિણિ હાઈસ માન. મ. 19 તદા વાણું સુણું પ્રભુની, કૃષ્ણ હર્ષ સંજાત; જ્ઞાન ઠામે ચિત્ય જિનને, કરા વિખ્યાત. મ. 20 ગણધરે જીન વાસ લેઈ, પ્રતિષ્ઠ નગેહ; કૃષ્ણ જલયાત્રા ભણું હિવે, સુરમાનવ મંગેહ. મ. 21 વાછત્ર મધુરાં વાજતાં, કુંભહસ્ત નારી વૃંદ; કુંભ પાસે આવીયે, પરિવયે સુરે મુકુંદ. મ. 22. પ્રથમ ઐરાવતે કુંડે, જઈ દીઠે તા સ ગોવિંદ પૂછે ઈન્દ્રને એક વણનામાર્થ પ્રકાશ. મ. 23 હરિકહે પે ઈહાં ભરત, માત્ર નિમિત્ત, ઐરાવણ ચડિ ઈદ્ર આવે, થયે ગજપદચિત્ત. . 24 ચઉદ સહસ્ત્ર નદીત જલ, આવી એ માંહિ; તે ભણું એ કુંડ પાવન, ટોલે ભવતણે દાહ. મ. 25 એહને જલ નિન્હાવે, સ્નાન કરિ સય મેવ; કર્મ મલસું તિણે આતમ, કીયા પવિત્ર વસુદેવ. મ. 26 ખાસ સાસા રૂચિ જલે, સૂતિ ઉદરજ રેગ; એહને જલપાન નાસે, બાહ્ય અંતરંગ પ્રયાગ. મ. 27 એહતે ધરણે નાગે, કીયે પાવન કુંડ; વલી એ ચમક વાહન, કીયે મોર અખંડ. મ. 28 એ કુંડ યુગને જલે, થાવર જંગમ વિષય સ્વાસ; સહ્યા જે નવિજાયે તીખ, રેગ જાયે સહુ નાસ. મ. 29 એહવા જલ થકી લહીએ, રાજ્ય સુખ ભરપૂર; નિજ સ્નાન કરિનને, નવરાવે જાયે કરમલ દરિ મ. 30 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org