________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. 607 અંબિકા અનુસાસના ઈમ, બેઇ અદશ્ય થાઈ; રતન પિણિ ક તાસ કરિયે, નિરમલ કાય. મ. 7 હિવે શ્રેષ્ઠી સંઘ સાથે, હરષ હીયડે આણિ; પ્રાસાદ ફરી તિણ કરાવ્યું, પ્રતિષ્ટા સુપ્રમાણિ. મ. 8 સૂરિમંત્રપદે આકષ, દેવતા સૂરીશ; બિંબને તે ચિત્ય નિશ્ચય, કરિસ્ય અધિષ્ઠાયી ઈસ. મ. 9 તિણિ કરી પૂજા અષ્ટપ્રકારી માધ્વજ આરેપિ; માહરી તવના તેહ કરિસ્પે, પાપ કરયે લેપ. મ. 10 ભક્તિ આણું લાભ જાણી, અર્થ વર્ણ ઉદાર; જીતેંદ્રના ગુણ હોયડે ધારી, અદ્દભૂત વચન ઉદાર. મ. 11 જય અનંત જગનાયક જગ ગુરૂ, નિરંજન અવ્યક્તિ; ચિદાનંદમય સ્વામિ જય 2, ગેલેક્ય તારક શક્તિ. મ. 12 જંગમ સ્થાવર દેહમાંહિ, સાતે તું નિત્ય ધાતુ આમય રેગ, વરજીત, જલહલે તેજ આદિત્ય, મ. 13 ચાલી સકે નહી દેવતાપિણિ, અચિંત્ય મહિમદાર, સુરાસુર નર સદા અરચિત, વિવર્જીત અરિનાર. મ. 14 છત્ર ત્રય દ્રય ચારૂ ચામર, અષ્ટ પ્રાતી હાર; શિયદાર આધાર જગત્રય, નમો 2 તુજ ગુણધાર. મ. 15 ઈણિ પરિ સ્તવના કરિરોમાંચી, ધરા પૃષ્ઠ પંચાંગ; સાક્ષાત જીમ મુજને નિહાલી, પ્રણમિસ્ય મૂરતિ ચંગ. મ. 16 સ્વયમેવ તેહને કંઠ ઠવિચ્ચે, પારજાત સુમમાલ. ક્ષેત્રપાલ આદક દેવ સગલા, અંબાદેવી વિશાલ. મ. 17 થયે તે કૃતકૃત્ય શ્રાવક, વસે સેરઠ દેશ; સપ્તક્ષેત્ર સબીજવાવે, મેક્ષ ફલ સુવિસે સ. મ. 18 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org