SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ 66 શ્રીમાન જિનહર્ષપ્રણીત. ઈમકહિ બિંબ દેઈ કરી, જાયે અંબા તામ; તે પિણિતિમ હીજ આણિયે, પ્રતિમા પુજાણકામ. 4 અખલિત કમ અનુક્રમે, ફૂલ જેમ વહમાન; જીન ગૃહકારે આવિયે, ચિંતવિયે મન ધ્યાન. 5 ઈહાં મુકી એહમૂલગે, બિબ વિલેપ મન જેહ, એ થાણું દૂરે કરી, તિહાં મૂકિસ્યું તેહ. 6 ચિત્ય પ્રમાઈ જેતલે, વલિયે લેવા કાજ મેરૂ પરે તિહાં દેખિયે, નિશ્ચલ બિંબનરાજ. 7 માનવ કેડિ ચલાવિત્ર્ય, તેપિણિચલયે નહિ પૂર્વતણી પર તીવ્રતાપ, કરસ્ય ચિંતામાંહિ. 8 દ્વાલ–હીંડોલણની. 11. ઉપવાસ સાતતણે પર્યતે, દે દરસણ દેવી; વચન કહિયે તેહને વચ્છ, કિમ આરાધી હેવી. જહાં મેહસ તિહાં રહિએ, વચન માહો એહ; વીસર્યો તે કેમ મૂકી, ઈહાં રહસ્ય નિઃસંદેહ. મનરંગસુ કહે અંબિકા, તું સાંભલિ સુગુણાશેઠ, મ કરીસ તું આયાસફેકટ. મેરૂ જીમ થિર એહ, દેવદાનવ કેડિ મિલિયે, પિણ ન ચલિયે તે. પ્રાસાદ પશ્ચિમ દિશે ફેરી, હિવે હાં કરાવિક પુન્ય તુજને હુયે પરિઘલ, ભાવના મનમાંહિ ભાવિ. મ. 5 અન્યત્ર ભાવીતીરથકેરા, ઘણા કરે ઉદ્ધાર તીરથને ઉદ્ધાર ઈહાં તુ, બિંબ જીમ શિર ધાર માં 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy