________________ શ્રી શત્રુંજયતીર્થરાસ. ભરતાદિત્ય શા બાહુબલી, પ્રમુખ એહ ભરાડી વલી, રતન માણિક્યની પુછ સદા, પ્રતિમા પામી શિવસંપદા રર, પંચમ કલ્પણતણ જે ધણી, રત્ન માણિકની કીધી ઘણું; ઘણા લલગી પૂજી તિણે, શાસ્વત પ્રતિમાની પરિભણે. 23 પંચમ દુઃખમાં નામે કાલ, નિજૅણ લેક હુયે સમકાલ; સત્ય સાચને દયા વિહીણ, ગુરૂદેવાચકનિદાખીણ, 24 અન્યાઈ પરદ્રવ્ય અ૫હાર, આદર કરિયે વલી પરદાર; પ્લેચ્છ હસ્તે ભુપીઠે ભૂપ, તકર પિણ થાયે વિદ્રુપ. 25 નિર્મયાદ કિવાર તેહ. લેભે આશાતના કરે; હું જાણ્યું કિહાંઈક કહેદેવિ, સુને જીન મંદિર નિરખેવ. 26 તિણિ કારણ ઉદ્ધારથી હણિ, પશ્ચાત્તાપ હુ ગુણજાણ; હવે નહીં અછતાધનત, થઈને જાયે તેહને ઘણે. 27 તેહભણી તુજને કહું વાત, તે કરિયે જિણે થાયે સાત. આઠમાખંડની દશમી ઢાલ, થઈએ જિનહષ વિશાલ. 28 સર્વગાથા. 34. દુહા. તે માટે બ્રા શકને, સુસ્થિર બિબ ગુહાણ; કુલિશેપિણિ ભાજે નહીં, વિદ્યુત વા પાષાણુ. બારહ જોયણ વિતરી, તેહની કાંતિ પ્રધાન; શકે ઢાંકી થાતી, કરિયે ઉપલસમાન. બાંધી કાચા સૂત્રશું, તાણીને લે જાહ; રહિસ્ય થિર પરવત પરે, મેલિસિ તું કઠિા . 4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org