SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ 104 શ્રીમાનું જિનહર્ષપ્રણત. તીવ્ર સત્વ તાહરે વછ દેખિ, તુજપુ તૂઠી સુવિશેષ; તારા મનમાં વાંછા હોઈ તે આપું તુજેને હું જોઈ. 11 એહવું વચન સુણીને તાસ, એહવે કરિચ્ચે વચનપ્રકાશ તીર્થોદ્ધાર વિના નહી અન્ય, માય મનોરથ માહરે મન્ન. 12 કાઈક વજા મૂરતિ મુજઆપિ, જેહ સાસ્વતી હુઈ ઈડાં થાપિ, નીરપખાલ કરી પૂછયે, ભંગ ભયાનક નવિ પૂછયે. 13 અંબા એહવે કહિયે ત્યાર, વછ કરાવે તીર્થોદ્ધાર; તારા વચન કરૂં પ્રમાણ, મુજ સાથે તું આવિ સુજાણ. 14 મુજ પદ ન્યાસ વિના તું હાં, બીજે દૃષ્ટિમ દેસિ કિહાં, એહવે સાંભલી વચન વિલાસ, જાયે હર્ષિત કેડે તાસ. 15 અંબાદેવિ ત્યારે ચાલતી, અન્ય શિખર ડાવે મૂકતી; પુર્વ દિશિ હેમ પર્વતવિશે, સિદ્ધિ દેવને કહિયે સુખે, 16 ચૈત્ય કાચન ગિરિના ગુણમણી, દેવે રાખે રક્ષાભણી; તુજને ભકતે ઢાંકયાબાર, તુરત ઉઘાડિ મ લાઈસિ વાર. 17 અંબાદેશ હિવે ધારિસ્પે, બાર શિઘ તે ઉઘાડચ્ચે; તદા કાંતિભર જાક જમાલ, બાહિર નીકલયે તત્કાલ. 18 ઘડાતણ મુખ જેહ બાર, કરિસ્ય માંહિ પ્રવેશ તિવાર; સૂચી કેડે ગુણઝમ જાઈ, રતન શ્રાવક પિણિ કેડે થાઈ 19 તિહાં રહ્યા જે જનવર બિંબ, જુદાર દેખલે અંબ, વચન તેહને કહિયે સ્વચ્છ, એહના કર્તા સાંભલિ વછ. 20 સિધર્મ દેવલેક પતિ જેહ, નીલેલ્પલના કીધા એહ; એહ કરાવ્યા ધરણીનાથ, પદ્મ રાગ પાષાણ સનાથ. 21 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy