SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રી શત્રુંજ્યતીર્થરાસ. 63 હાલ–આજ લગે ધરિ અધિક જગીસ. એ દેશી. 10 અંબા દરસણ થયે ઉછાહિ, પાયે હર્ષ ઘણો મનમાહિ; પ્રત્યય નિજ તપને જાણુ, ઉઠીને નિમિત્સ્ય વાણીયે. 1 વાણી કહિસ્ય સેહામણી, વછ વિષાદ કરે સ્યા ભણી, ધન્ય તું તીરથ ફરસાવીયે, એતલાને પૂજ્ય ભાજન થયો. 2 પહિલી લેપ ઉતારી કરી, વરસ 2 પ્રતિનુતન ધરી; પ્રતિષ્ટાપદ એહીજ જાણિ, શંકુ અભંગ રહે સુણિ વાણિ. 3 વલી લેપ પ્રભુ તનુ સંચારિ, પ્રતિષ્ઠાવી વલી બીજી વાર; પૂરવ વસ્ત્રને કીજે ત્યાગ, નૂતન પહિરી જે મહાભાગ. 4 ત્યારે કહિયે રત્ન સુજાત, એહ વચન મ કહે મેરી માત, પાતક મલીન થયા મુજ અંગ, પૂર્વમૃતિને કીધે ભંગ. 5 ન લેપ તારે આદેશ, જે સંચારૂ માય વિશેસ; તે બીજે પિણિ યાત્રિ કેઈ, વિવંસ કરિચ્ચે મુજ પરિસોઈ. 6 અભંગ મૂતિ તે માટે કાઈ, મુજને આપિ મી મા, પાણી નાત્ર પૂજા કરી, પ્રીત મન થાયે જાતરી. અનકણિતની પરે ઈસું, તાસ વચન હીયડે નવિ વસ્યું : અદશ્ય થાયે અંબાદેવી, નિશ્ચલ તપ તપસ્ય સ્વયમેવ. 8 તેહને ઉપસર્ગ તણા સમાજ, કરિયે ક્ષોભાએવા કાજ સુદઢ થઈ મુજને ધ્યાને ઇસ્પે, માહર ધ્યાન હદય રાખિચ્ચે 9 કુમાંડી ત્યારે સાક્ષાત, ગજન સિંહ વાહિની માત; સવ દિશાને ઉજુવાલતી, તેહને આગલી થાસ્ય છતી. 10 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy