SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજયતીર્થરાસ. 611 ગિઝિંગ પ્રદક્ષિણ દેઇ કરી, નિરમલ ભાવ મનમાંહિ ધરી; ઉત્તર દિશિની ચડી પાજે, સ્ત્રી બાલહત્યા છુટણ કાજે. 2 મુકી દક્ષણથી છત્ર શિલા, અબાગિરિ હેઠલિ ઘણા ભલા; અંબાને કુંડ આવ્યે તપસી, તિણિ જલસું સ્નાન કી ઉલસી. 3 કરિ સ્નાન રિદય અભેજ વિચ, ધ્યાવે ઉજલ મણિ ફટિક રૂચે, અરિહંતતણે પ્રાસાદે ગયે, સધ્યાન સ્મૃતિથી યેગ્ય - થયે. 4 જેતલે હાઈ બાહિર જાયે, તેતલે આકાશ વાણી થાયે, હિવે સુદ્ધ થયે તું રિષિ જાણે, હત્યા વર્જીત નિજ મન આણે. 5 અંબાકુંડ તીરે સ્નાન કર્યો, સુભધ્યાન હીયે જીન - રાજ ઘર્યો, પ્રક્ષણ કર્મ સહુ તુજ થયા, હિવે આશ્રય મીશ્વર સદયા. 6 એવી સાંભલી અંબર વાણું, મનમાંહે હર્ષ થયે જાણી; ત્યારે શ્રીનેમિ પ્રાસાદ ગયે, પાએ લાગે પરદ થયે. 7 જીન સ્તવના કીધી સુભકો, પ્રભુને ધ્યાયા પિણિ બહુ યુક્ત; તપસ્યા કીધી આતમ નામે, તતક્ષિણ તિહાં અવધિ જ્ઞાન પામ્યું. 2. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WWW
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy