SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ 599 શ્રીમાન જિનહર્ષપણીત. પૂતિશ લાલા પડે, સૂકી સગવાહી ધાત; વા. દુર્ગધ વીંટ મક્ષિકા, ભુંઈ લેટે કુછિત ગાત. વા. 8 કઈ મુનિ કહે ભદ્રપ્રતે, કીધી અંગીની ઘાત; વા. ધર્મબુદ્ધે કુગુરૂકિતથી, પામિશિ દુગંતિ સંપાત. વા. 9 જીવરક્ષા આદરિ હવે, જીનધર્મશ દાતાર, વા. નિજાપરાધ ખમારિ તું, પ્રાણસું વૈર નિવાર. વા. 10 તે પાપ સર્વ સમાઈવા, ઉજજયંત સમરિ મનમાંહિ; વા. દેવવંદ સેવે સદા; જનદેવલ નયણ સુહાઈ વા. 11 વચન સુણી મુનિવરતણુ, સૂમન (સમતા) પૂરણ થયે તેહ વા. વિકલપ રહિત પતિ પામિને, થયો યક્ષસમૃદ્ધિ અછે. વા. 12. વામબુજા ત્રિક ભતા, શક્તિ શુલ નકુલ ધરેહ; વા. અન્ય બીજેરક ચકપરું, મનુજાસન ગમેધ એહ. વા. 13 અંબા જીમ પરિવારસું, યાન આરહી યક્ષરાજ; વા. જઈ રેવત ગિરિજિનમી, એ થયે મુજને સુખકાજ. વા. 14 ઈશ વચન તે સાંભલી, પ્રતિબંધ શકાદેશ; વા. અંબાની પરે ધારી, નેમિશાસન ગમે કલેશ. વા. 15 હિવે મીસરને નમી કરી, રચિતાંજલિસુરપતિતામ; વા. દિણિ પુ વરદત્ત થયે, ગણધર પૂછે કહે સ્વામિ. વા. 16 કૃપવાન અનવર કહે, ભવ્ય પ્રાણુ બોધને કાજ; વા. અતીત ઉત્સપિણીને વિષે, સાગર ત્રિજો જનરાજ વા. 17 કેવલ જ્ઞાન ધરા પૃથ્વી, પાવન કરતા ચરણેહ; વા. રમવસય ઉદ્યાનમે, ચંપાપુરી ધર્મ કહે. વા. 18 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy