SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. 595 પાત્રદાન શાખા પ્રથમ, બીજે નિરમલ શીયલ; તપ ત્રીજે તરૂ ધર્મની, ભાવન ચોથી લીલ. 4 સિદ્ધજયંત ગિરિ સેવના, દેવાચન ગુરૂમેવ; તદગ્ર શાખા પંચપદ, કુસુમાકુર સુણિ હેવ. 5 ફલતે મુક્તિ સુભ ગની, સેવાશ્રિત્ય વિશ્રેણિ; ગ્રહે ભવિક નિરભયપણે, ચિત્ત અકંપ ગુeણ. 6 વાણું સુણી શ્રીનેમિની, પ્રાણું ધરમ લહે; નૃપતિ લહી શીતલ થયા, વ્રત પચ્ચખાણ ગ્રહે. 7 ઢાલ-યશોદા ફેજાં પાછી વારિ, એ દેશી. 8. હિવે વરદત્ત વૈરાગ્યથી, સેવક બે સહસ્ત્ર સંઘાત; વાણી નેમિનીકારક ક્ષેમની રે, સાંભલા ચિત્તલાઈ વ્રત લીધે ગણપદ લો, બીજા દશ થયા વિખ્યાત. " સહસ્ત્ર અઢારહ મુનિવરૂ, વલી સાધવી સહસ્ત્ર ચાલીસ વા. શ્રાવકશ્રાવિકા પિષિ થયા, દ્વાદશત્રતધર સુજગીસ. વા- 2 સંઘ ચતુવિધ તિહાં થયે, દીપગતિ તિમિરનિવાર; વા. ધાર ચતુર્ધા ધર્મના, જગ ગુરૂ શિવ રમણી હાર. વા. 3 પ્રભુ પાસે અંબિકાતણે, હરિ પીધે ચરિતપીયુષ; વા. હિવે શાસન યક્ષની કથા, પૂછે સૂણતાં ટલે ભુખ. વા. 4 ગતમત્રે ઉપને, ગેમેધ પ્રમુખ યજ્ઞકાર, વા. ગમેધ દ્વિજ દ્વિજમાં વડે, સુગ્રામવાસિ સિરદાર. વા. 5 પુત્રકલત્ર મૂઆ પાપથી, અનુક્રમ ઉને કુષ્ટરોગ; વા. સુ ઘરને ચાકરે, પીડ કીટક સાગ. વા. : 6 શચ્યા અંગાર સારિખી, માને તે નરક સમાન; વા. : : રોમ 2 દુખ ઉપને, સાતા ન લહે કિણ થા વા છ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy