________________ 594 શ્રીમાન જિનહર્ષપ્રણત. સર્વ અવયવ મનેહરૂ, ભૂષણ ભૂષિત દેહેરે; ચરણ સેવે સુર સુંદરી, જાસ પ્રભાવ છેહેરે; સુ. 21 પાશામ્રલંબકરરે, તનયાંકુસકરવામે રે; કનક પ્રભાવ વરદાયિની, નામે સુખ પામેરે. સુ. 22 ભકિત ઉલસિત મને કરી, કરજેડી વેત્ર ધારીરે; વેત્રી સુર ચરણનમી કરી, પૂછે વચન વિચારી. સુ. 23 દેવી તે પૂરવ ભવે કિસ્યાં, તીરથ તપ દાન કીધેરે; વ્યંતરી સુંદરી અમધણી, સેવા કરિશ્ય પ્રસીદ્ધરે. સુ. 24 તેની ઉકિત સુણી કરી, પૂર્વભવાંતર જોઈ, તેહને કહ્યો જે કીધે હુ જનસમરણ સુખ હેઈરે. સુ. 25 દાન સુપાત્રે દીધું હુ, તેહના ફુલ મેં એ પાયારે; આઠમે બંડ ઢ ત સાતમી, કહે છનહર્ષ સુહા યારે. સુ. 26 સર્વગાથા, 235. દુહા, યાન ર દેવે તદા, ગાવે ગીત સંગીત; અબ દિશી ઉજુવાલતી, આવી રેવત પ્રીત. 1 તિણ અવસર શ્રી નેમિને, પ્રગટ થયે વરનાણ; પરષદમાંહિ જઈ કરી, સુણે ધર્મની વાણ. જગ બંધવ એ ધરમ છે, જગ વછલ પિણિ ધરમ; ક્ષેમ કરે આરતિ હરે, કરે ધરમ શિવ શરમ. 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org