SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થરાસ, 593 ધનવંત દાતા, આરેગ્યતા, ઈદ્રીપટુ ગુણધારરે; સત્તાનુકંપા સુભમન સદા, દાન પ્રભાવથી તારોરે. સુ. 12 ઈમ કહી સત્વ ધરી સતી, રિદય અનેસર ધ્યાને રે; પુત્રયુતા અંબા તતક્ષિણે, દીધી જંપા સુજ્ઞાનેરે. સુ. 13 તે રૂપ મુકી નદી પરે, તુરત વેષાંતર પારે; વ્યંતર દેવ સેવા કરે, સુતદ્વય સહિત સુહાયેરે. સુ. 14 મા મા કહિતે તિહાં આવીયે, તે મૂઈ કૂપ મજા રે; પુત્રનું નારિ નિહાલિને પાયે ખેદ અપારે. સુ. 15 રેષવસે કિમ કામિની, કીયે મરણ અકાલે રે; વિદુષી એવી જડ કિમ થઈ કિમમાય એ બાલેરે. સુ. 16 સ્ય જીવું કલંકિત થઈ તુજ વિણ ચ્ચે ઘરવાસે રે; મુખ દેખાલિસિ કિમ જઈ, હાહા થયે હતાશોરે. સ. 17 પુત્ર કલત્ર મૃત્યુ દુખ દો, મૃત્યુ હિવે સુખ કારી રે; ધનનાસે ધન સંપજે, પિણિ મુઈ ન જીવે. એ નારીરે સુ. 18 દુખ પડે એમ ચિંતવી, તેહને સમરી તિણિ કૂપરે; જપા દીધિ મૃત્યુ પામી, અંબાસન મૃગ ભૂપરે. . 19 એણાધિપવાહન જેહને, સુત દ્રય સહિત - ઉદારે; દેહ વૃતિ સૂર્ય કિરણ ઇસી, ઉજવેલ. વસ શૃંગારરે. સુ. 20 83 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy